મોટરકાર ને મકાનો નાં એરકન્ડિશનો બંધ થયાં,  હવે તો મને જો… ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ નાં સ્ક્રીન મારાં સ્ટેટ્સ થી પલળ્યા,  હવે તો મને જો…-                 કુલીન પટેલ. ( જીવ )

આજે રસ્તે જતા બધાજ વાહનો ને એક સાથે ધોઈને સાફ કરી નાખ્યા, હવે તો મને જો… ઉપર આકાશે થી આવતા સુરજ નાં કિરણો ને ભૂંસી નાખ્યા, હવે તો મને જો.. આખાય શહેર નાં નાનાં મોટા મકાનો અને વૃક્ષ ને ધોઈ નાખ્યા, હવે તો મને જો… આજે યુવાન હૈયાઓ ને એકસાથે ભીંજવી નાખ્યા, હવે તો મને […]

Continue Reading

મધ્ય પ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી

DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA મધ્ય પ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી વરસાદી મોસમમા નર્મદા ડેમમાં પાણીની આવક થઈ શરૂ પાણીનો આવરોઃ ચાલુ વર્ષે ડેમ પૂર્ણ ભરાય તેવી સંભાવના નર્મદા ડેમનીસપાટી 114.25 મીટરે પહોંચી રાજપીપળલા, તા.8 નર્મદામાં ચોમાસાની સીઝન શરૂ થઈ છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમમાં પાણીની આવક શરૂ છે. નર્મદા બંધ સપાટીમાં ક્રમશવધારો […]

Continue Reading

ચાલો દોસ્તો ભેગા થઇ, એ છોડો વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર, ખબર નહિ ક્યારે પતી જાય દિલ ના કિલોમીટર…!

હરી-ફરી લે હમણાં તબિયત છે ફાંકડી, કાલે કેડે થી વળેલો હશે ને હાથમાં હશે લાકડી. નીરખી લે નીરખી લે હમણાં નજર છે વશમાં, કાલે આવશે મોતિયો ને આંખે હશે ચશ્મા. નીકળી પડ મિત્રો સાથે ફરવા ને ચરવા, કાલે આવશે બધા બીમાર ખાટલે મળવા. આજે જ રૂબરૂ મળવાનો છે સ્કોપ, કાલે બેઠો હશે સામે ડોક્ટર લઈને […]

Continue Reading