એચ. એ. કોલેજ ધ્વારા કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યુ.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા છેલ્લા પાંચ વર્ષથી “નો પ્લાસ્ટીક પ્લીઝ” કેમ્પેઈન ચાલી રહ્યું છે. ભારત સરકાર ધ્વારા ૧લી જુલાઈ ૨૦૨૨ થી લગભગ ૧૯ પ્લાસ્ટીકની બનાવટો ઉપર પ્રતિબંધ મૂક્યો છે જે આવકારદાયક છે. આજરોજ એચ. એ. કોલેજ ધ્વારા ચાલતા આ અભીયાનમાં લગભગ ૩૦૦ કોટન બેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ […]

Continue Reading

જીસીપીએલના પહેલા રાઉન્ડમાં ખુબ જ લોકપ્રિય ફિલ્મ પોપટલાલ એન્સ સન્સ બાદ હવે બીજા રાઉન્ડમાં સુપર મોમ્સ એનટરટેઈનમેન્ટ અને વર્સેટાઈલ વડોદરા ટીમ લઈને આવી રહ્યા છે હોરર, સસ્પેન્સ અને થ્રિલર શોર્ટ ફિલ્મ- બુલાકી.

GCPL – ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગના બીજા રાઉન્ડ માટે ટીમ વર્સેટાઈલ વડોદરા ફ્રેન્ચાઇઝીના ઓનર રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદી તેમના સુપર – મોમ્સ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ એક અનોખા જ કન્સેપટની હોરર ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે – ‘બુલાકી’. આ ફિલ્મને ડિરેક્ટ કરી છે પ્રિયંકા ત્રિવેદીએ. આ ફિલ્મની વાર્તા લખી છે ભાવિન […]

Continue Reading

શ્રી એન .એમ. શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરના સંસ્કૃત વિભાગ દ્વારા 2022-2023 ના વર્ષ અંતર્ગત “अषाढस्य प्रथम दिवसे कालिदासस्य जन्मस्यात् ” કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ ની શુભ શરૂઆત ડૉ. કુંજલ ત્રિવેદીએ માં સરસ્વતીની વેદોક્ત સ્તુતિ ગાન કરી કરી હતી. અને આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. રાજેશ ત્રિવેદી સાહેબ દ્વારા સંસ્કૃત સાહિત્ય ની રોચક માહિતી આપવામાં આવી. સંસ્કૃત વિભાગ ના અધ્યાપક ડો. નીરવ કંસારા દ્વારા મેધદૂત ખંડ કાવ્ય નો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો.કોલેજ ના […]

Continue Reading

145મી રથયાત્રાનો થયો આરંભ. મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ.

અમદાવાદસંજીવ રાજપૂત 145મી રથયાત્રાનો થયો આરંભ. મુખ્યમંત્રીએ કરી પહિંદવિધિ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરાઈ 145મી રથયાત્રાની થઈ શરૂઆત. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચાર્યએ નીકળ્યા. રાજ્યના મુખ્યમંત્રી કોરોના સંકમિત વચ્ચે 145મી રથયાત્રાની પહિંદવિધિ કોણ કરશે તેની અટકળો બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી જ પહિંદવિધિ કરશે તેવા સમાચાર આવતા ની સાથે જ ફરી […]

Continue Reading