જિલ્લાની ૧૩ જેટલી પ્રાથમિક શાળઓમાં શરૂ કરાઇ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા

નર્મદા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬૭૫ પ્રાથમિક શાળાઓમાં ૮૦૯૮જેટલા બાળકોને ધો-૧ માં અપાયો શાળા પ્રવેશ : ૩૫ દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ જિલ્લાની ૧૩ જેટલી પ્રાથમિક શાળઓમાં શરૂ કરાઇ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જિલ્લાની આંગણવાડીઓમાં કુલ-૨૯૩૬ જેટલાં ભૂલકાઓનું પણ કરાયું નામાંકન શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી સહિત વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ, સનદી અધિકારીશ્રીઓ-જિલ્લાઘના ઉચ્ચ અધિકારીશ્રીઓ જિલ્લાના […]

Continue Reading