ભયમાં રહેશો નહીં જામનગરવાસીઓ અમે તમારી સાથે છીએ: જામનગર એસપી

ભયમાં રહેશો નહીં જામનગરવાસીઓ અમે તમારી સાથે છીએ: જામનગર એસપી જામનગરસંજીવ રાજપૂત રથયાત્રા જેવા અન્ય ઉજવણીના તહેવાર આવી રહ્યા છે ત્યારે જામનગર એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજી લોકોને ભયમુક્ત રહેવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો. આમ તો પોલીસ નામ પડે એટલે બે ઘડી રૂંવાટા ઉભા થઇ જાય પરંતુ […]

Continue Reading

ઉદયપુરમાં થયેલ કન્હૈયાની હત્યા મામલે VHP અને બજરંગદળ દ્વારા પૂતળું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ…સંજીવ રાજપૂત VHP અને બજરંગ દળ દ્વારા પૂતળું દહન કરી વિરોધ ઉદયપુરમાં થયેલ કન્હૈયાની હત્યા મામલે VHP અને બજરંગદળ દ્વારા પૂતળું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે થયેલ કન્હૈયાલાલની હત્યાનો મામલો જેના માટે વિરોધની આંધી આખા દેશમાં પ્રસરી રહી છે અને ઠેર ઠેર આ ઘટના અંગે વિરોધ વ્યક્ત થઇ રહ્યા છે […]

Continue Reading

ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારાયુવાનની હત્યા મામલે આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું.

અમદાવાદસંજીવ રાજપૂત AHP દ્વારા આ આવેદન આપી વિરોધ પ્રદર્શન ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારાયુવાનની હત્યા મામલે આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું. ગઈકાલે ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં મેસેજ કરનાર હિન્દુ યુવાનની તેની જ દુકાનમાં સરેઆમ નિર્મમ હત્યા કરવામાં આવી છે જેના પડઘા દેશભરમાં ઠેર ઠેર પડી રહ્યા છે ત્યારે આ ક્રુર હત્યા […]

Continue Reading

Bajaj Allianz launches ‘Global Health Care’, to provide Health Insurance Coverage anywhere across the World

   Global Health Care is a first-of-its-kind health insurance product from the Company which opens up off-shore treatment facilities for Indian customers  The company collaborates with Allianz Partners to provide a seamless claims settlement experience for customers outside the country  Policyholders can opt for any treatment for which cover is provided anywhere […]

Continue Reading

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે ભક્તો રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવશે. હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરાશે. રાજપીપલા, તા 29 રાજપીપળામાંઅષાઢી બીજના દિવસે અત્રેરાધાક્રિષ્ન મંદિરેથી ભગવાનજગન્નાથની રથયાત્રા નીકળશે.રાજપીપલા સ્ટેશન રોડ પરઆવેલા રાધાકૃષ્ણ મંદિરેથીછેલ્લા ત્રીસ વર્ષથી રથયાત્રાનીકળે છે જે ચાલુ વર્ષે પણપહેલી જૂન અષાઢીબીજ ના રોજ નીકળશે.જેમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર […]

Continue Reading

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયાકોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે રાજપીપલા, તા 29 રાજપીપળાનીકામના સુરત પ્રકાશ પટેલ કે જેઓ મીસીસઇન્ડીયા સ્પર્ધા ૨૦૨૨નાફાઇનલમા પહોંચી છે. હવે ઓગસ્ટમાં તેઓ મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જશે. રાજપીપલાની આ યુવતીએ નર્મદાનું ગૌરવ વધારવા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે. તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Continue Reading

સમગ્ર ગુજરાતમાં ૨૦૨૧ની યોગા ક્વીન એવી યોગ રાણી બની કચ્છનું નામ રોશન કરતી હિના રાજગોર.

હીના રાજગોર – યોગ રાણી બની તેથી સમગ્ર રાજગોર બ્રાહ્મણ સમાજમા ચાર ચાંદ લાગી ગયા અને આજે હિના રાજગોર સાથે લોકો સેલ્ફી લેવા દોડી રહ્યા છેકચ્છ ના ભુજ આજે આપણે એવી છોકરી ની વાત કરવા જઈ રહ્યો છુ કે ભુજ માં વસતા કચ્છની હિના રાજગોર ની યોગ યાત્રા ૨૦૧૬ માં શરૂ કરી, કારણ કે તેમણે […]

Continue Reading