એચ. એ. કોલેજને સતત આઠમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોલેજોમાં સ્થાન મળ્યુ.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય મેગેઝીન “ઈન્ડીયા ટુડે” ના રાષ્ટ્રીય સર્વેમાં દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સતત આઠમા વર્ષે પસંદગી થઇ છે. આના મૂલ્યાંકનમાં કોલેજના પ્રવેશનું કટઓફ, એકેડેમીક એચીવમેન્ટ્સ, રીસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ફેસીલીટી, કોલેજનું પરિણામ, પ્લેસમેન્ટ, સમાજના અગ્રણીઓનું મંતવ્ય તથા કોલેજની લીડરશીપને ધ્યાનમાં લેવાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા […]

Continue Reading

ગૃહમંત્રીએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ

અમદાવાદસંજીવ રાજપૂત સાથે હનીફ શેખ ગૃહમંત્રીએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રાના રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયું નિરીક્ષણ. જમાલપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કરાયું સ્વાગત. કૌમી એકતાનો જોવા મળ્યો નજારો. અમદાવાદ ખાતે ૧૪૫ મી રથયાત્રા યાત્રા અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ પહેલા તેઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા […]

Continue Reading

સંગીત થેરેપી દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોમાં હર્ષનો પ્રકાશ ફેલાયો.

અમદાવાદસંજીવ રાજપૂત સંગીત થેરેપી દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોમાં હર્ષનો પ્રકાશ ફેલાયો. અમદાવાદના ઘાટલોડિયા ખાતે સંગીત થેરેપી દ્વારા દિવ્યાંગ બાળકોમાં હર્ષ અને હિંમત પરોવવા માટેનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકના મન સુધી કોઈપણ જાતના ગુંચવાડા વિના અને સીધે સીધા પહોંચવા એક જ વાદ્યમાંથી નીકળતા સુર અને અવાજમાં ક્ષમતા હોય છે. મ્યુજિક થેરાપીની મદદથી જન્મજાત ખામી […]

Continue Reading