આ રાજ્યમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને એક પણ વોટ નહીં મળે!
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને શરૂઆતથી જ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હા કરતાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીતવાની વધુ તક છે. પરંતુ કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં NDAને શૂન્ય મત છે. તેઓ કેરળથી તેમના અભિયાનની શરૂઆત આ આશા સાથે કરી રહ્યા છે કે તેમને રાજ્યના 140 ધારાસભ્યો, 20 લોકસભા સાંસદો અને 9 […]
Continue Reading