ઈંગ્લીશ દારૂની 50 નંગ બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ.

ઈંગ્લીશ દારૂની 50 નંગ બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ. જામનગર: સિટી એ પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન અને સુચના મુજબ મળેલ બાતમીના આધારે જામનગર દરબારગઢ પોલીસ ચોકી સિટી એ ડિવિઝન ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- 50 તથા એક્સેસ મોટર સાયકલ અને મોબાઈલ સાથે એક ઈસમને પકડી પાડેલ છે. શહેર એ […]

Continue Reading

સાધુતા પ્રવેશ કરે પછી વધારે ગ્રંથોનું અવલોકન ન કરવું. અધર્મનું પોષણ ન કરવું અને ધર્મનું શોષણ ન કરવું.

  હમણા એક રાત્રે એવું થયું-બાપુની સજળ વાણીમાં વહી ભાવાનુભૂતિ. સફેદ વસ્ત્રોમાં પણ કોઈ સન્યાસી હોય છે.   પરમ પાવન બદ્રીનાથ તીર્થભૂમિથી પ્રવાહિત રામકથાના આઠમા દિવસે પ્રારંભે બાપુએ વડોદરાના હરીશભાઇ દ્વારા ગુફા શબ્દ રામચરિતમાનસમાં ક્યાં ક્યાં દેખાય છે એની પંકતિઓ વિશે જણાવ્યું.બાપુએ કહ્યું કે બાલકાંડમાં કંદરા શબ્દ હિમગિરિ,ગુહા એ જ રીતે પ્રતાપભાનુનાં પ્રસંગમાં ખોહ શબ્દ […]

Continue Reading

મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કૌમી એકતારૂપ ચાંદીનો રથ.

અમદાવાદસંજીવ રાજપૂત સાથે હનીફ શેખ મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કૌમી એકતારૂપ ચાંદીનો રથ. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે 145મી રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. આ અવસરે […]

Continue Reading

મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કૌમી એકતારૂપ ચાંદીનો રથ.

અમદાવાદસંજીવ રાજપૂત સાથે હનીફ શેખ મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કૌમી એકતારૂપ ચાંદીનો રથ. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે 145મી રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. આ અવસરે […]

Continue Reading

અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલીકોપટર દ્વારા નિરીક્ષણ

અમદાવાદસંજીવ રાજપૂત અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલીકોપટર દ્વારા નિરીક્ષણ 145મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેર પોલીસ રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પુરી થાય તે માટે કોઈ કસર બાકી નથી રાખવા માંગતી. આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલીકોપટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જેસીપી ક્રાઇમ, જેસીપી […]

Continue Reading

5 વર્ષથી સંસ્થાની મદદ કે ડોનેશન વગર સ્વ ખર્ચે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારીને લગતી સેવા કરતા માલવ પંડિત

  અત્યારના સંજોગોમાં શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે ત્યારે બાળકોને ભણાવવા માટે માલવ પંડિત હંમેશા લોકોને પ્રેરીત કરતા રહ્યા છે. અમદાવાદ, સાણંદ વિસ્તારની સરકારી શાળામાં તેમજ ઝુંપડપટ્ટીના બાળકો માટે તેમના દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે નિશ્ચય કર્યો છે કે, દર વખતે તેઓ આ કાર્ય ખુશી ખુશીથી કરતા રહેશે. છેલ્લા 5 વર્ષથી તેઓ […]

Continue Reading

આદિવાસી વિસ્તારના બાળકો આંગળીના ટેરવે કોમ્પ્યુટર ચલાવી આંખોમાં આંખ પરોવી સડસડાટ અંગ્રેજી બોલતા થયા તે આ ગુણોત્સવની સાચી ફલશ્રૃતિ છે-શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

આદિવાસી વિસ્તારના બાળકો આંગળીના ટેરવે કોમ્પ્યુટર ચલાવી આંખોમાં આંખ પરોવી સડસડાટ અંગ્રેજી બોલતા થયા તે આ ગુણોત્સવની સાચી ફલશ્રૃતિ છે-શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાના ટીમરવા, કારેલી અને વઘરાલી ગામે યોજાયો શાળા પ્રવેશોત્રાજપીપલા,તા 26 નર્મદા જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ના ત્રિ-દિવસિય કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના શિક્ષણમંત્રી […]

Continue Reading

જામનગર ખાતે શગુન ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ દ્વાર ત્રિવિધ કાર્યક્રમો સાથે મહેનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

જામનગરસંજીવ રાજપૂત સાથે શબ્બીર દલ શગુન નર્સિંગનું ઉદ્ઘાટન જામનગર ખાતે શગુન ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ દ્વાર ત્રિવિધ કાર્યક્રમો સાથે મહેનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જામનગરમાં આરાધના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને ડો. વી.એમ. શાહની શારદા હોસ્પિટલ સંલગ્ન શગુન ઈન્સ્ટિ. ઓફ નર્સિંગ, જામનગર દ્વારા તા.૨૫-૦૬-૨૦૨૨ શનિવારના રોજ હરિયા સ્કૂલ કેમ્પસ, ગેઈટ નં.૩, ઈન્દિરા માર્ગ, જામનગરમાં […]

Continue Reading

પેટાચૂંટણી પરિણામ: ત્રિપુરામાં ભાજપે 3 સીટો પર જીતનો ઝંડો ફરકાવ્યો.

23 જૂને યોજાનારી રાષ્ટ્રીય રાજધાની અને અન્ય પાંચ રાજ્યોમાં ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે.ત્યારે ત્રિપુરામાં ભાજપે ચારમાંથી 3 બેઠકો પર જીતનો ઝંડો લહેરાવ્યો છે. સીએમ માણિક સાહા અહીં ટાઉન બોરદોવાલી સીટ પરથી જીત્યા છે.સાથે ભાજપે જુબરાજનગર અને સુરમા ૫ બેઠકો પણ જીતી છે.કોંગ્રેસને માત્ર એક સીટથી […]

Continue Reading