૯૪ કુમાર-કન્યાને ધોરણ-૧ માં શાળા પ્રવેશ

સાગબારા તાલુકાના નવાગામ-જાવલી, ચાટુવડ અને જાવલી ગામના ૯૪ કુમાર-કન્યાને ધોરણ-૧ માં શાળા પ્રવેશરાજપીપલા,તા.23 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો નર્મદા જિલ્લામાં પ્રારંભ થયો છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં સાગબારા તાલુકાના નવાગામ-જાવલી, ચાટુવડ અને જાવલી ગામના કુલ-૯૪ જેટલા ભુલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે ૪૦ જેટલાં કુમાર અને કન્યાને […]

Continue Reading

પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ SOUADTGA ઓથોરિટીના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠક

પ્રભારી મંત્રીપૂર્ણેશભાઈ મોદીએ SOUADTGA ઓથોરિટીના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠક રાજપીપલા, તા 23 ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્ર અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજીને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો […]

Continue Reading

અમદાવાદમાં રથયાત્રા ને લઈ ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ અનેમંદિરના ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે કરી બેઠક.

અમદાવાદસંજીવ રાજપૂત ક્રાઇમ બ્રાન્ચમાં બેઠક કરતા ગૃહમંત્રી અમદાવાદમાં રથયાત્રા ને લઈ ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ અનેમંદિરના ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે કરી બેઠક. રથયાત્રા સમયસર નીકળે અને પરત ફરે તેનું ધ્યાન રાખજો. જરૂર પડે મને જાણ કરજો: હર્ષ સંઘવી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિર જઈને રથયાત્રાની તૈયારી અંગે ચર્ચા કરી હતી એન ક્રાઇમ બ્રાન્ચ ખાતે પત્રકારોને રથયાત્રાના […]

Continue Reading

એન આઈ સી ઓનેસ્ટલી નેચરલ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેનો નવો સ્ટોર શરૂ કરશે

  જૂન, અમદાવાદઃ એન આઈ સી ઓનેસ્ટલી નેચરલ આઈસ્ક્રીમ, જેણે સૌથી વધુ પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડમાં પોતાની એક ઓળખ બનાવી છે, તે સમગ્ર દેશમાં નવા સ્ટોર્સ અને ફ્રેન્ચાઈઝી ખોલવા માટે તૈયાર છે. જ્યારે બ્રાન્ડ માર્કેટમાં વિસ્તરી રહી છે, ત્યારે એન આઈ સી ઓનેસ્ટલી નેચરલ આઇસક્રીમ એ સમગ્ર શહેરમાં તેમના આઈસ્ક્રીમ સ્વાદનો આનંદ ફેલાવવા માટે તેમના નવા […]

Continue Reading

વ્યાસવિલાસ લૌકિક નહિ,અલૌકિક છે.

  જો સમજ ગુરુમુખી ન હોય તો છાપા નાંખનાર ફેરિયો તંત્રી બની ગયો હોય એવું લાગે છે! વ્યાસગ્રંથોમાં ત્રણ વિલાસ મુખ્ય દેખાય છે:સદ્ વિલાસ ચિદ્ વિલાસ અને આનંદવિલાસ. સૌરાષ્ટ્ર-જૂનાગઢ પાસે દશનામ સાધુસમાજની બાળકી પર ઘટેલી જઘન્ય ઘટના પર બાપુની વ્યગ્રતા,દરેક સમાજને બળ મળે એવી વાત કરી.   માણા ગામ બદ્રીનાથથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ […]

Continue Reading

રેશનકાર્ડ ધારકોને પુરવઠો મળતો બંધ થતાં આક્રોશ

અમદાવાદસંજીવ રાજપૂત રેશનકાર્ડ ધારકોને પુરવઠો મળતો બંધ થતાં આક્રોશ ગુજરાત પુરવઠા વિભાગએ અપગ્રેડની પક્રિયા શરુ કરતા ની સાથે જ ગુજરાત ભર ના હજારો રેશનકાડઁ ધારકો ને અનાજ નો પુરવઠો આજે બંધ થતા આક્રોશ જોવા મળ્યો હતો. ગુજરાત પુરવઠા વિભાગએ અપગ્રેડની પક્રિયા શરુ કરતા ની સાથે જ ગુજરાત ભર ના હજારો રેશનકાડઁ ધારકો ને અનાજ નો […]

Continue Reading