પલોડિયા વિસ્તાર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સુંદર પ્રયાસ
પર્યાવરણની સુરક્ષા એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. પ્લાસ્ટિક રસ્તાની બન્ને બાજુ ફેલાયેલું પડ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓના કચરાથી આખો દેશ ખદબદી રહ્યો છે. આ જ પ્લાસ્ટિક ગાયો વગેરેના પેટમાં જઈને તેમને રોગગ્રસ્ત અને મૃતપ્રાય બનાવે છે. પ્લાસ્ટિકવાળી જમીન નકામી બની જાય છે. પ્લાસ્ટિક વર્ષો સુધી ડીકમ્પોઝ થતું નથી. તેની ગંદકીથી અનેક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે […]
Continue Reading