ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગરસંજીવ રાજપૂત ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ લેતા પીએમ મોદી. આજે હીરાબાનો છે 100 મો જન્મદિવસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે માતાને અચૂક મળે છે ત્યારે આજે તેમની માતા હીરાબાનો 100 મો જન્મદિવસ છે ત્યારે તેમને મળવા રાજભવનથી માતાના ઘેર રાયસણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કારમાંથી ઉતરતા સમયે તેમના […]
Continue Reading