Toyota Kirloskar Motor Wins the Prestigious “Golden Peacock HR Excellence Award” for the year 2021

  Bangalore, 16 June 2022:Toyota Kirloskar Motor (TKM) was recently awarded the prestigious “Golden Peacock Award for HR Excellence” for the year 2021 for achieving overall excellence in their Human Resource Managementpractices. The award acknowledges TKM’s commitment towardspromoting opportunities and growth for all its employees. The award instituted by Institute of Directors to acknowledge HR […]

Continue Reading

Beat the heat with Polycab BLDC energy saving fans and save up to 65% electricity

  • Save up to INR. 1500/- a year on electricity bill* • Maintains efficiency despite voltage fluctuation • Noise-free and smooth functioning motor • Fully recover BLDC’s purchase price within two years through significant energy-savings India’s leading electrical goods company, Polycab India Limited (PIL), has launched the much-awaited Polycab BLDC (Brushless Direct Current)energy-saving fan.Designed […]

Continue Reading

ED દ્વારા રાહુલ ગાંધીને પૂછપરછનાં વિરોધમાં ગાંધીનગર રાજભવન ખાતે મહામહિમ શ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ED દ્વારા રાહુલ ગાંધીને પૂછપરછનાં વિરોધમાં ગાંધીનગર રાજભવન ખાતે મહામહિમ શ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ગ્યાસુદ્દીન શૈખ, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર તેમજ તુષાર ચૌધરી વગેરે આગેવાન ઉપસ્થિત રહ્યા હતા*

Continue Reading

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ: દૈનિક નોંધાતા કેસોની સંખ્યામાં વધારો.

રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. છેલ્લા 24 કલાક દરમિયાન 117 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 1102 એક્ટિવ કેસ છે, ત્રણ દર્દી હાલ વેન્ટિલેટર પર છે.

Continue Reading

કર્મા ફાઉન્ડેશન” અને “ઈન્વેન્ટ આર્ટ” દ્વારા બાળકો માટે “રીવરફ્રન્ટ ચિત્ર સ્પર્ધા” ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ખાતે 11 જૂન શનિવારે સાંજે 5 કલાકથી યોજવામાં આવી હતી. આ પ્રવૃત્તિ ને “એએમસી સાબરમતી રીવરફ્રન્ટ”, ‘ટીએલજે” અને “અમોલ પ્રકાશન” દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો એનો અનેરો આનંદ છે

    આ સ્પર્ધા બાળકોની અપાર કલ્પના શક્તિને ખીલવવાના હેતુસર યોજવામાં આવી હતી. અને આમિર ખાનની ફિલ્મ “તારે જમીન પર”માં જોવા મળેલો માહોલ અમદાવાદમાં સાબરમતીના કાંઠે જોવા મળ્યો .આ અવસર બાળકોને તેમની ક્રિએટીવિટીને બતાવવાનો અનોખો અવસર સાબિત થયો .   આ સ્પર્ધાની અંદર 4થી લઈને 15 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોએ ભાગ લીધો. વિના મૂલ્યે […]

Continue Reading

રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ

ગુજરાત બ્રેકિંગ ન્યુઝ..રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલખોડલધામના પ્રોજેક્ટ ને આગળ વધારશેખોડલધામ પોલિટિકલ એકેડમી શરુ કરાશેકાગવડ ખાતે નરેશ પટેલની જાહેરાત

Continue Reading