કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ થકી ખેડૂતોને માર્ગદર્શન અપાયું;
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા ”પોષણ વાટિકા” જાગૃતતા કાર્યક્રમ થકી ખેડૂતોને માર્ગદર્શન અપાયું; રાજપીપલા, તા.15 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગેકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે અગ્ર હરોળ નિદર્શન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પી.ડી.વર્મા દ્વારા કિચન ગાર્ડન દ્વારા ખેડૂતોને આર્થિક ફાયદો અને ફોર્ટિફાઇડ પાકો વિશે માહિતી […]
Continue Reading