જિલ્લા માં ટોપ10માં 9વિદ્યાર્થીઓ જય અંબે સ્કૂલ રાજપીપલા મેદાન મારી ગઈ

ધોરણ 10 નુ નર્મદા જિલ્લાનું પરિણામ 62.41% આવ્યું જિલ્લા માં ટોપ10માં 9વિદ્યાર્થીઓ જય અંબે સ્કૂલ રાજપીપલા મેદાન મારી ગઈ જિલ્લા માં પ્રથમ જય અંબે સ્કૂલ રાજપીપલાની બે વિદ્યાર્થીની ઓજેમાં વિશ્વા દૂધાગરા અને,ત્રિયા વસાવા 99.84%પી આર સાથે જિલ્લામાં પ્રથમ આવી 7 સ્કૂલોનુ 100%પરિણામ આવ્યું,બે સ્કૂલોનું પરિણામ શૂન્ય (0)%પરિણામ થી ઓછા પરિણામ30%વાળી 9સ્કૂલો પર ગ્રાન્ટ કાપની લટકશે […]

Continue Reading