*ન્યૂઝ બ્રેકિંગ:* ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર.

www.gseb.org વેબસાઇટ પર મુકાયુ પરિણામ સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ 100 ટકા પરિણામ ધરાવતી 294 શાળા 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળા અમદાવાદ શહેરનું 63.18 ટકા પરિણામ અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ વડોદરા શહેરનું 61.21 ટકા પરિણામ સુરત શહેરનું 75.64 ટકા પરિણામ રાજકોટ શહેરનું […]

Continue Reading

કોઇ સ્ટાર નહીં… કોઇ ઝાકમઝોળ નહીં.. કોઇ ફાઇટ નહીં.. કોઇ ફાલતુ કોમેડી નહીં.. બસ, કડક વિષય..

કોઇ સ્ટાર નહીં… કોઇ ઝાકમઝોળ નહીં.. કોઇ ફાઇટ નહીં.. કોઇ ફાલતુ કોમેડી નહીં.. બસ, કડક વિષય.. વિષયને ૧૦૦% ન્યાય આપી શકે તેવા કલાકારો.. વિષયને અનુરૂપ લોકેશન્સ.. કલાત્મક કેમેરા વર્ક… અને મુળ વિષયને વધુ સારી માવજત સાથે પડદા પર મુકનાર દિગ્દર્શન.. આનો સમન્વય એટલે.. આગામી તારીખ ૨૪ જુને રિલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ “રાજી” ગુજરાતીઓ ઉમટી […]

Continue Reading

બિયોન્ડ બુક્સ એન્ડ એજ્યુકેશન, કૃષ્ણનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ માટે જાગૃતિ ફેલાવીને કરવામાં આવી.

બિયોન્ડ બુક્સ એન્ડ એજ્યુકેશન, કૃષ્ણનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષારોપણ માટે જાગૃતિ ફેલાવીને કરવામાં આવી.

Continue Reading

અંબાજીમાં પ્રસાદ વહેંચનારાઓની લુખ્ખાગીરી

અમદાવાદ અંબાજીમાં પ્રસાદ વહેંચનારાઓની લુખ્ખાગીરી અમદાવાદ બાપુનગરથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું પ્રસાદના 1360 નહિ આપે તો જીવતો જવા દેશુ નહિ , પ્રસાદીયાની લુખ્ખાગીરી સામે આવો છે. સમગ્ર વિશ્વમાં માં અંબાનું નામ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી તરીકે ઓળખાય છે .આ ધામમા માં અંબાના ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન […]

Continue Reading

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં રાજપીપલા,તા3 નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ–મોખડી ડેમ સાઈટ–CHPH/RBPH તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર […]

Continue Reading

વિશ્વના સૌથી મોટાં જંગલ સફારી પાર્કમા દેશ-વિદેશનાં પ્રાણી-પક્ષીઓની સંખ્યામાંથયો વધારો.

વિશ્વના સૌથી મોટાં જંગલ સફારી પાર્કમા દેશ-વિદેશનાં પ્રાણી-પક્ષીઓની સંખ્યામાંથયો વધારો. જંગલ સફારી પાર્કમા શનિ રવિ ની રજામાં પ્રવાસીઓની ભારે ભીડ જંગલ સફારી પાર્કમા ક્રોકોડાઇલ પાર્ક, વિદેશી પક્ષીઓ, રીંછ,વરુ જેવા નવા પ્રાણીઓનુ આગમન ટૂંક સમયમાં ભારતના એક પણ પ્રાણી સંગ્રહાલય મા ન જોયા હોય એવા પ્રાણીઓનુ થશે આગમન રાજપીપલા, તા.6 વિશ્વના સૌથી મોટાં જંગલ સફારી પાર્કમા […]

Continue Reading

ઉનાળુ વેકેશન અને શનિ રવિની રજામાં બે દિવસમાંસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

ઉનાળુ વેકેશન અને શનિ રવિની રજામાં બે દિવસમાંસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા ગરમીમાં પ્રવાસીઓ માટે મોટા શેડ, પીવાના પાણીની સુંદર વ્યવસ્થા રાજપીપલા, તા6 શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થતાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.વેકેશનના શનિવાર અને રવિવારબે દિવસમાં જ 50હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યાં હતા. બધી ટિકિટોનું બુકીંગ ફૂલ થઈ ગયું […]

Continue Reading

અમદાવાદ ખેડા હાઇવે પર રવિવારની સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ભયંકર અકસ્માત

અમદાવાદ ખેડા હાઇવે પર રવિવારની સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ભયંકર અકસ્માત બે યુવાનોના મોત, ત્રણ યુવાન ઘાયલ, બંને મૃતકો તેમજ ઘાયલો જમાલપુર વિસ્તારમાં રહેવાસી ખેડા રાઉન્ડ મારવા રાત્રે ઇનોવા ગાડી લઈને ગયા હતા, ૧૦૦થી વધુની સ્પીડ પર ગાડી કંટ્રોલમાં નરહેતા ડીવાઈડર સાથે ગાડી અથડાયા બાદ પલટી મારી મૃતકોના ઘરે માતમનો માહોલ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત […]

Continue Reading