અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસનું રૂટ મેપ સાથે મેગા કોમ્બિન્ગ યોજાયું. કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા

અમદાવાદસંજીવ રાજપૂત અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસનું રૂટ મેપ સાથે મેગા કોમ્બિન્ગ યોજાયું. કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું રૂટ મેપ કોમ્બિન્ગ કોરોનાના 2 વર્ષ બાદ અમદાવાદ ખાતે રથયાત્રા યોજવા જઈ રહી છે ત્યારે ક્યાંય ચૂક ન રહી જાય તે માટે શહેર પોલીસ દ્વારા રૂટ મેપ મેગા કોમ્બિન્ગ હાથ ધરાયુ હતું. કોરોનાને […]

Continue Reading

ફિએસ્ટા ઈન્ટરનેશનલ ઓનલાઈન આર્ટ એક્ઝીબિશન-૨૦૨૨ “ માં અમદાવાદના તસવીરકાર , ચિત્રકાર, લેખક અને સ્કૂલ પ્રિન્સિપાલ ડો. હેમંત પંડ્યાને સિલ્વર એવોર્ડ.

બિન્દાસ આર્ટિસ્ટ ગ્રુપ આયોજીત “ ફિએસ્ટા ઈન્ટરનેશનલ ઓનલાઈન આર્ટ એક્ઝીબિશન-૨૦૨૨ “ માં અમદાવાદના તસવીરકાર , ચિત્રકાર, લેખક અને સ્કૂલ પ્રિન્સિપાલ ડો. હેમંત પંડ્યાને સિલ્વર એવોર્ડ રૂ.૫૦૦૦/- રોકડ ઇનામ મળેલ છે. જ્યુરી મેમ્બર તરીકે પાંચ ભારતીય ચાર વિદેશી (બ્રિટન,સ્પેન,આર્જેન્ટિના,થાઈલેન્ડ) ના કલાકારોએ સેવા આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે હેમંત પંડ્યાને એવોર્ડ મળતાં ગુજરાતના કલા અને શિક્ષણ ક્ષેત્રે હર્ષની […]

Continue Reading

*📑📚 ફ્રી મા ધોરણ 1 થી 12ના પુસ્તકો 2022 ડાઉનલોડ કરો.* *શાળા ખુલવાની તૈયારી છે વેકેશન ખુલે એ પેહલા કરો આ કામ*

*📑📚 ફ્રી મા ધોરણ 1 થી 12ના પુસ્તકો 2022 ડાઉનલોડ કરો.* *શાળા ખુલવાની તૈયારી છે વેકેશન ખુલે એ પેહલા કરો આ કામ* 📕ધોરણ-1: ➯ https://cutt.ly/MJbewqt 📗ધોરણ-2: ➯https://cutt.ly/sJbeyry 📔ધોરણ-3:➯ https://cutt.ly/MJbewqt 📘ધોરણ-4:➯https://cutt.ly/sJbeyry 📙ધોરણ-5:➯ https://cutt.ly/MJbewqt 📕ધોરણ-6:➯https://cutt.ly/sJbeyry 📗ધોરણ-7:➯ https://cutt.ly/MJbewqt 📔ધોરણ-8:➯https://cutt.ly/sJbeyry 📚ધોરણ-9 ➯ https://cutt.ly/MJbewqt 📚ધોરણ-10➯ https://cutt.ly/MJbewqt 📚ધોરણ-11➯https://cutt.ly/sJbeyry 📚ધોરણ-12 ➯ https://cutt.ly/MJbewqt 🙏 *તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચાડવા વિનંતી.*

Continue Reading

29 દિવસમાં 30થી વધુ દેશમાં ફેલાયો મંકીપોક્સ, અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા?

એક મહિના પછી 30થી વધુ દેશોમાં મંકીપોક્સના કુલ 600 કેસ નોંધાયા છે. એટલે કે સમગ્ર વિશ્વમાં દરરોજ સરેરાશ 20 નવા દર્દીઓ છે. પાછલા અઠવાડિયામાં અડધા ડઝનથી વધુ દેશોમાં મંકીપોક્સના પ્રથમ કેસ નોંધાયા હતા. મંકીપોક્સના પ્રકોપને જોતા ભારતમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. વિશ્લેષણ મુજબ 10 માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, એટલે કે […]

Continue Reading

કાનપુર હિંસા: અત્યાર સુધી 35ની ધરપકડ, બદમાશોની મિલકતો પર ચાલશે બુલડોઝર.

ભાજપ પ્રવક્તા કે નુપુર શર્માના નિવેદનના વિરોધમાં કાનપુરના બેકનગંજમાં શુક્રવારની નમાજ બાદ શુક્રવારે થયેલી હિંસાના સંબંધમાં ત્રણ FIR નોંધવામાં આવી છે. જેમાં 40 લોકોના નામ છે, જ્યારે 1000 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પથ્થરમારો અને હિંસા માટે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમની મિલકતો જપ્ત કરીને બુલડોઝર ચલાવાશે.

Continue Reading

अमिताभ बच्चन की मैरेज एनिवर्सरी पर अहमदाबाद के भंडारी परिवारने किया ऐसा काम,, की बिग बी भी गर्व ले सके।

विश्व के महानायक श्री अमिताभ बच्चन और जया बच्चन की 49th मैरिज एनिवर्सरी के शुभ अवसर पर सारी दुनिया से उनकी अच्छी सेहत और सुख समृद्धि के लिए प्रार्थनाएं की जाती है। अहमदाबाद मैं भी बिग बी के शुभचिंतक एन।एम।भंडारी रहते हैं। एन एम भंडारी परिवार ने बिग बी की मैरिज एनिवर्सरी अपने अलग अंदाज […]

Continue Reading

અમદાવાદમાં જોલીબેને પર્યાવરણ દિન નિમિત્તે સુંદર ચિત્રોનું સર્જન કર્યું. જુઓ તેમનાં કેટલાક ચિત્રો.

બોપલ વિસ્તારમાં આવેલા આરોહી ટવીન બંગલામાં રહેતા જોલીબેને પર્યાવરણ દિન નિમિત્તે સુંદર ચિત્રોનું સર્જન કર્યું. જુઓ તેમનાં કેટલાક ચિત્રો.

Continue Reading

બોલીવુડમાં કોરોનાનો પગ પેસારો: કાર્તિક આર્યન બાદ હવે આ અભિનેતા કોરોના પોઝિટિવ.

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન બાદ હવે આદિત્ય રોય કપૂર પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. કાર્તિકે ખુદ સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ હોવાની માહિતી શેર કરી હતી. સાથે સૂત્રોએ જણાવ્યું છે કે આદિત્ય રોય કપૂરમાં કોરોનાના માત્ર હળવા લક્ષણો છે. આ કારણે, તેની આગામી ફિલ્મ ઓમ: ધ બેટલ વિધઈન’નું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં […]

Continue Reading

દેશમાં ફરી વકર્યો કોરોના!! આ બોલીવુડ અભિનેતા ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા.

કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે.પરંતુ હવે કાર્તિકના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. કાર્તિક ફરી કોરોનાનો શિકાર બન્યા છે. આ જાણકારી કાર્તિકે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કાર્તિકે પોતાનો ફોટો શેર કર્યો છે જેમાં તે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે અને તેણે […]

Continue Reading

સાવધાન…! કોરોના ફરી વકર્યો!! આ રાજ્ય સરકારે નિયમો કડક કર્યા.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોને ખુલ્લા સ્થળો સિવાય જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ટ્રેન, બસ, સિનેમા, ઓડિટોરિયમ, ઓફિસ, હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ જેવા બંધ જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત રહેશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાના અહેવાલો બાદ આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

Continue Reading