ત્રણ વર્ષમા ૨૩ હજાર કિલોમીટરનું અંતર કાપ્યુંકૂલ 905 રાઈડ કરી

રાજપીપળાના તબીબ રાજકુમાર ભગત છેલ્લા ત્રણ વર્ષથી સતત સાયકલિંગ કરે છે ત્રણ વર્ષમા ૨૩ હજાર કિલોમીટરનું અંતર કાપ્યુંકૂલ 905 રાઈડ કરી સાઇકલિંગથી આખો દિવસ સ્ફૂર્તિ રહેછે, થાક નથી લાગતો, વજન ઘટે છે રાજપીપલા, તા.3 આજે વિશ્વ સાયકલિંગ દિવસ છે. કાર, બાઈક ના જમાનામાં આજે સાઇકલનુ જરાયે મહત્વ ઘટ્યું નથી.આરોગ્ય માટે ની ઉત્તમ કસરત ગણાય છે. […]

Continue Reading