સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી પ્રક્રિયા હવે ડિજિટલ કરી દેવાઈ છે જેની સાથે યુનિવર્સિટીના તમામ ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થઇ છે.
રાજકોટ સ્સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી પ્રક્રિયા હવે ડિજિટલ કરી દેવાઈ છે જેની સાથે યુનિવર્સિટીના તમામ ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થઇ છે. હાલ વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ લઇ રહ્યા છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફી પણ ઓનલાઈન ભરી પરંતુ તે ફી યુનિવર્સિટીના ખાતામાં જમા નહીં થતા અનેક વિદ્યાર્થીના પ્રવેશ […]
Continue Reading