આશ્ચર્યમ : પહેલીવાર સૂર્યના નીચેના ભાગનું એટલે કે દક્ષિણ ધ્રુવનું ચિત્ર મળ્યું.

સૌપ્રથમવાર સૂર્યના નીચેના ભાગનું એટલે કે દક્ષિણ ધ્રુવનું ચિત્ર મળ્યું છે. આ તસવીરમાં સૌર તરંગો સ્પષ્ટ દેખાય છે. આ તસ્વીર યુરોપિયન સ્પેસ એજન્સીના સોલર ઓર્બિટર દ્વારા લેવાઈ છે. તમને જણાવી દઈએ કે ESA ના વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહના ખેંચાણથી બચવા માટે તેમના સૌર ભ્રમણકક્ષાનો ઝોક થોડો વધાર્યો હતો. જેના કારણે તે નીચેની તસવીર ખેંચવામાં સફળ રહ્યા […]

Continue Reading

વાંચો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અંગે કઈ મોટી આગાહી કરી.?

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે. આ વર્ષે 20 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગ મુજબ દેશમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે. જેથી આગામી ચારથી પાંચ દિવસમાં કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ વર્ષે વહેલું ચોમાસું […]

Continue Reading

જાણો નદીમાં સિક્કા નાખવા એ અંધશ્રદ્ધા છે.? જાણો તેની પાછળનું શું છે સચોટ વિજ્ઞાન.

આપણે ભૂતકાળમાં કેવી છે કે મુસાફરી દરમિયાન જ્યારે પણ નદી આવે ત્યારે નદીને માતા તરીકે માની અને પ્રણામ કરતા હોઈએ છીએ સાથોસાથ નદીમાં સિક્કા પણ નાંખતા હોઈએ છીએ. આ રીતે પણ આપણે નદીનું ઋણ અદા કરતા હોઈએ છીએ. પરંતુ નદીમાં સિક્કા નાખવાનું પૌરાણિક કારણ પણ છે. લોકો માને છે કે, તેનાથી ગુડલક આવે છે. જે […]

Continue Reading

હવે ઓફિસમાં પણ કોટન તેમજ અન્ય સાડીઓ પહેરવી સ્ત્રીઓની પહેલી પસંદ.

આ કોટનની સાડીઓ ઓફિસમાં પહેરી શકે છે મહિલાઓ ઉનાળામાં તમે ઓફિસમાં કલરફુલ કોટન સાડી પહેરી શકો છો. કોટનની પ્રિન્ટ ચેક્સ સાડી કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝ સાથે ઓફિસમાં બેસ્ટ લાગે છે. સફેદ રંગની કોટન સાડી ઉનાળામાં પરફેક્ટ છે. સ્લીવલેસ બ્લાઉઝ સાથે તેને પહેરી શકાય છે. ઓફિસમાં પ્લેન અને સિમ્પલ કોટન સાડી પહેરવી એ બેસ્ટ ઓપ્શન છે.

Continue Reading

અતિશય ગરમીથી ગુજરાતને મળશે રાહત.

હવે ગુજરાતની જનતાને મળશે રાહત હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 23 અને 24 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના […]

Continue Reading

જો તમે કોઈને રખડતા કૂતરાને ત્રાસ આપતા કે મારી નાખતા જોશો.. તો શું કરવું.?

એવરી લાઈવ્સ મેટર જો તમે કોઈને રખડતા કૂતરાને ત્રાસ આપતા કે મારી નાખતા જોશો, – તમારે PCA એક્ટની કલમ 11 અને IPCની કલમ 428 હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી અને એફઆઈઆર નોંધાવવી આવશ્યક છે. પશુપાલન વિભાગને જાણ કરીને, તેઓ ફરિયાદ દાખલ કરવામાં અને FIR નોંધવામાં પણ મદદ કરશે.

Continue Reading

મોદી સરકારનો વધુ એક નિર્ણય. – પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડા બાદ આવ્યા વધુ એક મોટા સમાચાર.

મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ […]

Continue Reading

મોદી સરકારનો મોટો નિર્ણય. પેટ્રોલમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયા થશે ઘટાડો.

પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય પેટ્રોલ પર રૂ. 8 અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઇઝમાં ઘટાડો પેટ્રોલમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયા થશે ઘટાડો

Continue Reading

કરજણ નદીના પુલ પાસેમોટર સાઇકલ અને ઇકો ગાડી અકસ્માતમા મહિલાનું મોત

કરજણ નદીના પુલ પાસેમોટર સાઇકલ અને ઇકો ગાડી અકસ્માતમા મહિલાનું મોત ચાલક સામે ફરિયાદ રાજપીપલા, તા.20 રાજપીપલા નજીક આવેલ કરજણ નદીના પુલ પહેલા વળાંકમામોટર સાઇકલ અને ઇકો ગાડીને અકસ્માત નડતા અકસ્માતમા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ફરીયાદીમુકેશભાઈ અમ્રુતલાલ પ્રજાપતી (ધંધો.મજુરી રહે. એકતાનગર ડેડીયાપાડા […]

Continue Reading

ભાજપ સંમેલનમા 400 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા

તિલકવાડા ખાતે ભાજપ સંમેલનમા 400 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા કોંગ્રેસના જિલ્લા ઉપ-પ્રમુખસહીત સરપંચો, સદસ્યોએ કોંગ્રેસનો છેડો ફાડ્યો મોલેસમ ગરાસિયા, બારીયા સમાજ, ભીલ સમાજ, તડવી સમાજ મા ગાબડું, સાંસદ ગીતાબેન રાઠવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની ઉપસ્થિતિ મા કોંગ્રેસ ના 400 કાર્યકર્તાઓ એ ભાજપ નો ખેસ ધારણ કરતા કઈકોંગ્રેસ છાવણી મા હડ […]

Continue Reading