મધુરી ચા મળે તો લાગે મળ્યું કોઈ વરદાન છે. ચા જેવું અદભુત પીણું સદા જાજરમાન છે. – પૂજન મજમુદાર.
ચા થી પડે રાત ને મારી સવાર પણ પડે છે ચા નસેનસમાં તો લોહી સાથે જ વહે છે ચા વિનાનું જીવન ક્યાં કલ્પી શકાય છે ચાના આધારે થોડું ઘણું મલકી શકાય છે દુનિયા આખીમાં ચાના જેવો બાગ નથી ચા પ્રગટાવે એવી અન્ય કોઈ આગ નથી ચા જોઈએ છે સૂતાં પહેલાં ને જાગ્યા પછી મજા નથી […]
Continue Reading