હાર્દિક પટેલને લઇને સૌથી મહત્વના સમાચાર.

ગુજરાત બ્રેકિંગ:હાર્દિક પટેલને લઇને સૌથી મહત્વના સમાચાર. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ. કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ હતા. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ભાજપમાં જોડાઇ શકે છે હાર્દિક પટેલ

Continue Reading

મારી જેમ આ મૂર્ધન્ય સાહિત્યકાર ર.પા.ની રચનાઓનાં ગળાડૂબ પ્રેમમાં હો તો આ લાંબો લેખ આજે એમની પુણ્યતિથિ પર એક વાર સમય કાઢી જરૂરથી વાંચશો. – વૈભવી જોષી.

(વિશેષ નોંધ : મારી જેમ આ મૂર્ધન્ય સાહિત્યકાર ર.પા.ની રચનાઓનાં ગળાડૂબ પ્રેમમાં હો તો આ લાંબો લેખ આજે એમની પુણ્યતિથિ પર એક વાર સમય કાઢી જરૂરથી વાંચશો શક્ય છે કે આપણી માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય.) તમે નાનાં હતા ત્યારે આ ગીત ન ગાયું હોય એવું બને ખરાં ? […]

Continue Reading

અનેક દંતકથાઓનું જન્મસ્થાન એટલે પરલી વૈજનાથનું જ્યોતિર્લિંગ.

છેલ્લા ઘણા વર્ષોથી મંદિરોમાં વિજ્ઞાન વિષય ઉપર સંશોધન શરૂ કર્યું હોવાથી જુદા જુદા મંદિરોમાં દર્શન કરવાનો લાભ મળ્યો છે. આ સંશોધનમાં અમારી સાથે ઘણા બધા વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ પણ જોડાયેલા છે. આ કાર્યના અનુસંધાનમાં જ મેં હમણાં પરલી વૈજનાથના મંદિર ની મુલાકાત લીધી. ભારતના અન્ય પ્રાચીન મંદિરોમાંની એક કે બે પૌરાણિક માન્યતાઓ હોય. પરંતુ પરલી […]

Continue Reading

ગરમીનો પારો વધતા બરફની માંગમાં વધારો.

નર્મદામાં ગરમીનો પારો વધતા બરફની માંગમાં વધારો. નર્મદામાં સિઝનમાં 2 થી 3 લાખ કિલો બરફનો વપરાશમાં વધારો. રાજપીપળાની બરફ ની ફેક્ટરી માં 24 કલાક બરફનું ઉત્પાદન. નગરમાં શેરડીના રસ,આઈસ્ક્રીમ,બરફના ગોળા, જ્યુસ વગેરેમાં બરફની ભારે માંગ. બરફની શુદ્ધતા અને સ્વચ્છતા અંગે ઉઠતા અનેક સવાલો. રાજપીપળા,તા. 17 નર્મદા જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગઈ છે. સવારથી […]

Continue Reading

વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા મળી

વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા મળી રાજપીપલા, તા17 નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા તારીખ ૧૭ મેના રોજ રાખવામાં આવેલ. હતી.સેન્ટ્રલ ગવર્મેન્ટ ના 2021 ના ખેડૂત ઉત્પાદક મંડળની યોજના હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા […]

Continue Reading

હિન્દૂ નેશનલ કૉલેજ દેહરાદૂનમાં રમાયેલ ચેમ્પિયનશીપમાં એંજલ માર્શલ આર્ટ એકેડેમીનાં વિદ્યાર્થીઓએ જીત્યાં 12 મેડલ.

ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ, જે હિન્દૂ નેશનલ કૉલેજ દેહરાદૂન તારીખ 16/5/22 ના રોજ રમાઈ હતી. જેમાં બે પ્રકારની ઇવેન્ટ રમાઈ હતી. કરાટે કાતા અને કરાટે કુમિતે. એન્જલ માર્શલ આર્ટસ એકેડેમીનાં 6 વિદ્યાર્થોઓ એ કુલ 12 મેડલ જીત્યા હતા. અશ્વિની ભંડારે 2 ગોલ્ડ અનન્યા પ્રસાદ 2 ગોલ્ડ અદિતિ ભંડારે 2 સિલ્વર ભૂમિ સેખાવત 1 ગોલ્ડ અને […]

Continue Reading

મિલિટરી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આગ

અમદાવાદ BREAKING મિલિટરી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આગ અમદાવાદના હનુમાન કેમ્પ ખાતે આવેલ મિલિટરી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના આવી સામે. એસી કોમ્પ્રેસરના ઓવર હિટના કારણે આગ લાગી હોવાનું આવ્યું સામે. આગ લાગતા ફાયર વિભાગના 6 જેટલા વાહનોએ આગને કાબુમાં લીધી. આગ લાગવાથી કોઈ જાનહાનીના સમાચાર નહીં. આગ હાલ સંપૂર્ણ કાબુમાં લેવાઈ હોવાના સમાચાર.

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬ મી જયંતીની ઉજવણી કરવામાં આવી.

કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬ મી જયંતીની ઉજવણી કરવામાં આવી. સદગુરુ સ્વામીશ્રીની પાંચ માસિક અંતર્ધાન તિથિ ઉજવાઈ. તા. ૧૬ – પ – ર૦રર – સોમવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬ મી જયંતી અને કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીશ્રીની પાંચમી અંતર્ધાન તિથિની […]

Continue Reading

વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ના ગુજરાત પ્રદેશકારોબારી મેમ્બર તરીકેનર્મદાના રાજેન્દ્રકુમાર પટેલની વરણી

વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ના ગુજરાત પ્રદેશકારોબારી મેમ્બર તરીકેનર્મદાના રાજેન્દ્રકુમાર પટેલની વરણી રાજપીપલા, તા 17 વિશ્વ ગુજરાતી સમાજવર્ષ ૧૯૮૯ થી અર્થાત છેલ્લાં ૩૩ વર્ષ થી કાર્યરતછે , વિશ્વ ના ૧૨૫ થી વધારે દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વકરતી સંસ્થા, જેના મુખ્ય સંવર્ધક તરીકે હાલ ના માન વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સેવા […]

Continue Reading

ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993 બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા.

BREAKING ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993 બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા. અમદાવાદ: ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993માં થયેલ મુંબઇ બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ATS એ ઝડપી લીધા. મળતી માહિતી મુજબ ATS દ્વારા અંડર વર્લ્ડ ડોન દાઉદના નજીકના ગણાતા આ ચાર સાગરીતોને પકડી લેવાયા છે. તેઓ બોગસ પાસપોર્ટ દ્વારા […]

Continue Reading