આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસનીતમને ઘણા બધા પ્રેમ અને ખુશીની શુભેચ્છા પાઠવું છું

આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસનીતમને ઘણા બધા પ્રેમ અને ખુશીની શુભેચ્છા પાઠવું છું, એકબીજાને સાથે રહો અને રાખો, કારણ કે જ્યારે દુનિયા તૂટી રહી હોય ત્યારે પણ તમારી પાસે તમારા પર વિશ્વાસ રાખનારો તમારો પરિવાર છે.- સ્વપ્નીલ આચાર્ય યુએન જનરલ એસેમ્બલી દ્વારા 1993 માં આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. તે દર વર્ષે 15મી મેના રોજ […]

Continue Reading

નર્મદા સુગર દ્વારા કોઈતા મજૂરો માટે ગરમીનો ખ્યાલ કરાયો

નર્મદા સુગર દ્વારા કોઈતા મજૂરો માટે ગરમીનો ખ્યાલ કરાયો 40ડિગ્રી તાપમાનમા ગરમીમા નહીં પણ ઠંડા પહોરમા શેરડી કાપણીનું અભિયાન શરુ કરાયુ મળસ્કે ચાર વાગ્યાથી બપોરનાબાર સુધી શેરડીની કાપણીકરવા જણાવ્યું રાજપીપલા, તા 15 નર્મદાજિલ્લા મા હાલ 40ડિગ્રી જેટલું ઊંચું તાપમાન ગયું છે. આટલી ગરમીમા દિવસે શેરડી કાપતા મજુરો માટે કામ કરવાનું અસહ્ય હોઈ નર્મદા સુગરના ચેરમેન […]

Continue Reading

ખડગદા રોડ પર આવેલવ્રજ રેસીડેન્સીના બંધ મકાનના તાળા તૂટ્યા.

ખડગદા રોડ પર આવેલવ્રજ રેસીડેન્સીના બંધ મકાનના તાળા તૂટ્યા. તિજોરી તોડી તેમાં મુકેલ રોકડા રુપીયા ૧,૦૮,૦૦૦/- ની ચોરી કરી રાજપીપલા, તા.15 ગરુડેશ્વર તાલુકાના ખડગદા રોડ પર આવેલવ્રજ રેસીડેન્સીના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં તિજોરી તોડી તેમાં મુકેલ રોકડા રુપીયા ૧,૦૮,૦૦૦/- ની ચોરી કરીજતા પોલીસે તપાસ આદરી છે. જેમાં ફરીયાદીનું નામ પ્રવિણભાઈ […]

Continue Reading

અમદાવાદના બસ્કર્સ કોર્નર ખાતે એનર્જી હીલર અને થેરાપિસ્ટ મિતાલી પટેલે તા.૧૪ ના રોજ લેટ્સ ટોક મેન્ટલ હેલ્થ વિષય ઉપર એક ઓપન માઇક કાર્યક્રમ કર્યો હતો.

યુવાનોમાં માનસિક આરોગ્ય અંગે વધુ જાગૃતતા ફેલાય એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સંવાદ દરમિયાન ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ ઉપર પણ ચર્ચા થઈ હતી. અત્યારે ભારતમાં આ કાયદા અંગે જાણકારી અને માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની અપેક્ષાઓ અને કઈક મેળવવા માટે દોટ લગાવી રહ્યા છે ત્યારે માનસિક આરોગ્ય ઉપર […]

Continue Reading

દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને મોરારિબાપુની સહાય

  બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પૂજ્ય બાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સંવેદના રૂપે પ્રત્યેક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે ૪૬ ડીગ્રી ગરમીના કારણે ભગવાનને ફૂલોના શણગાર,

કુમકુમ મંદિર ખાતે ૪૬ ડીગ્રી ગરમીના કારણે ભગવાનને ફૂલોના શણગાર, શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે વૈશાખ માસની એકાદશીના દિવસે ૪૬ ડીગ્રી ગરમી હોવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર કરવામાં આવ્યા હતા. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩ માં વચનામૃતમાં કહયું છે […]

Continue Reading

●સંત શુરા અને સતીઓ ગ્રુપ ● આહીર મેરામ ભગત દાના ભગત.

સંત શ્રી મેરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતી મછોયા આહીર હતી સૌરાષ્ટ્રની અન્ય જાતીની અપેક્ષાએ આહીર જાતી પુરાતન છે આહીર વ્રજમાથી આવેલા અને સોરઠ ના જુદા જુદા ભાગોમા રહેવા લાગ્યા ..મેરામ ભગત નો દરેડ નામે ગામે સંવત જન્મ ૧૮૬૧માં થયો હતો પિતાનુ નામ દાનો માતાનુ નામ રાણબાઇ તેમના માતાપિતા સત્સંગી હતા ભજન-કિર્તન મા […]

Continue Reading