અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૬૦ અંગદાન: ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓનું જીવન ખીલ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૬૦ અંગદાન: ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓનું જીવન ખીલ્યું. અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ૬૦ અંગદાતાઓના અંગદાનથી ૧૬૩ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.તાજેતરમાં જ થયેલા ૬૦ માં અંગદાનની વિગતો જોઇએ તો, ખેડાના ૩૫ વર્ષીય નીગમભાઇ સિધ્ધપુરાને બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં […]

Continue Reading

નર્મદામા શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક, લાઉડસ્પીકર તથા ડી.જે. સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં.

નાચગાન,ગરબા જાહેર માર્ગમાં રોકાઈને કરી શકાશે નહીં. મંદિરો, ચર્ચ, મસ્જિદોમાં માં માઈક સિસ્ટમ/ વાજિંત્રનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટદ્વારા પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું રાજપીપલા,તા14 નર્મદા જિલ્લામા છેલ્લા કેટલાક વખતથી આમજનતાને પરેશાની ભોગવવી પડે તે રીતે ધંધાદારીઓ જાહેરમા મોટા આવજે માઈક, લાઉડ સ્પીકર અને ડીજે વગાડી લોકોની માનસિક અશાંતિ ઉભી કરતા હતા. […]

Continue Reading

*ભાજપ પ્રદેશ કાર્યાલયમાંથી હોદ્દેદારો ને વેરિફિકેશન માટે ફોન આવશે.તો…..

👉🏻 *અગત્યની સૂચના* *માનનીય પદાધિકારી શ્રી.* *વંદેમાતરમ,* *ભાજપ પ્રદેશ કાર્યાલયમાંથી હોદ્દેદારો ને વેરિફિકેશન માટે ફોન આવશે.તો તેમને સામાન્ય માહિતી જેવી કે, જન્મ- તારીખ,ઇમેઇલ , સરનામું, મોબાઈલ ફોન જેવી માહિતી આપીને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી* 👉🏻👉🏻 *પ્રદેશ સ્તર થી બુથ સ્તર ના દરેક કાર્યકર્તાઓને ઉપરોક્ત માહિતી ફોરવર્ડ કરવા વિનંતી.*

Continue Reading

અમદાવાદ શહેર પોલીસના શહિદોની અમરગાથા ભાગ-૨

દેશવાસીઓના જીવ બચાવવાનુ કર્તવ્ય એ ખાખીની ઉમદા ફરજ છે.પરંતુ અતિવ્રુષ્ટી,અનાવ્રુષ્ટી,કોમી રમખાણો કે પછી કોઇ હોનારત હોય આ બધી આફતોમા પોલીસ પોતાના પરીવાર્ને ભુલીને ખડેપગે રહે છે.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એસ.ડામોર નાઓએ આવીજ ઉમદા કામગીરી કરીને પોતાનુ જીવન દેશસેવામા વ્યતીત કર્યુ છે.    પોલીસ ખાતામા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એસ.ડામોર નામથી ઓળખાતા પરંતુ આખુ નામ અધેડાભાઇ સાંજાભાઇ ડામોર હતુ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી […]

Continue Reading