અમદાવાદમાં આરોગ્ય રક્ષા મેલાનું આયોજન
અમદાવાદ અમદાવાદમાં આરોગ્ય રક્ષા મેલાનું આયોજન નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા પોતાની 10મી એનિવર્સરી ના ભાગરૂપે આરોગ્ય રક્ષા મેલા નું આયોજન કરવામાં આવ્યું* નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ અમદાવાદ ના રખિયાલ વિસ્તાર માં છેલ્લા 10 વર્ષો થી સેવા પુરી પાડે છે જેમાં ગુજરાત ની સાથે સાથે રાજસ્થાન અને આસપાસ ના અનેક રાજ્યો ના લોકો એ હોસ્પિટલ ની સેવાઓ […]
Continue Reading