📚🖋️ *બ્રાહ્મણો ઉપર કવિતા.* 🖋️📚

📚🖋️ *આપણા બ્રાહ્મણો ઉપર કવિતા.* 🖋️📚 *ભટ્ટ* ભરપૂર કરે વટ , ને લાડું કરે ચટૃ. બ્રાહ્મણ જે ઘરમાં મોજ કરે , તેને ભટ્ટ કહેવાય. *વ્યાસ* કરે ગ્રંથોમાં વાસ , ને લખાણ કરે ખાસ, અજ્ઞાની ને જ્ઞાન દે છે, ધરતી પર કહેવાય વ્યાસ . *ઠાકર* કરે રાજ બધે , ને જુઓ એમનો ઠાઠ, દૂધ માં સાકર […]

Continue Reading

સુરતમાં ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક ગુનો દાખલ કરાતા નાસતા ફરતા આઝાદ પઠાણ ને ઝડપી લેવાયો.

સુરત: સુરત પોલીસે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. અને આ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. જોકે આ ગેંગનો સાગરિત આઝાદ પઠાણ છેલ્લા એક વર્ષથી ફરાર હતો તેને પણ હવે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સામે હાફ મર્ડર અને હથિયાર સાથે ધાડ સહિતના 3 ગુના પણ […]

Continue Reading