નર્મદા જિલ્લામાં આજદિન સુધીની વિવિધ હિંસાથી પીડિત કુલ-૫૩ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લીધો લાભ

નર્મદા જિલ્લામાં આજદિન સુધીની વિવિધ હિંસાથી પીડિત કુલ-૫૩ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લીધો લાભ નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે “બેટી બચાવો બેટી પઢાવો” અને સખી વન સ્ટોપ સેન્ટર સંદર્ભે યોજાયેલી સમીક્ષા બેઠકરાજપીપલા,તા 11 નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટી […]

Continue Reading

બ્રહ્મ નારી રત્ન સંસ્કૃત અધ્યાપિકા અને ગુજરાત રાજ્ય કક્ષા ઉપાધ્યક્ષા પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી ડો.કુંજલ ત્રિવેદી દ્વારા મહેસાણા સાંસદ શ્રી જુગલજી ઠાકોરનું મહેસાણા બ્રહ્મઓત્સવમાં સ્વાગત કરવામાં આવ્યું.

તા.2/4/2022 ના આજ રોજ મહેસાણા જિલ્લા નાત્રણ દિવસીય બ્રહ્મોત્સવમાં બીજા દિવસે મહેસાણાના સંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ ની ગરિમામયી ઉપસ્થિતિ રહી આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી અને બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષા સંસ્કૃત પ્રો. ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા સુરુદયસ્થ સ્વાગત કરવામાં આવ્યું.તથા બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ. સમાજ […]

Continue Reading

62 વર્ષના જોલીબહેન સુરતીનો પેઇન્ટિંગ કરવાનો અનોખો શોખ.

બોપલ વિસ્તારમાં આવેલા આરોપી વિન બંગ્લોઝમાં રહેતા 62 વર્ષના જોલીબહેન સુરતીનો અનોખો પેઇન્ટિંગ કરવાનો શોખ છે. આ વિશે જેલીબહેને વાત કરતાં કહ્યું કે, સજીવ પ્રાણીસૃષ્ટિના દૈનિક જીવનમાં જન્મ આપનારા માતાનું એક આગવું મહત્વ રહેલું છે. બાળકના જન્મના નવ મહિના સુધી માતા અનેક મુશ્કેલીઓને હસતા મુખે સામનો કરીને તેને જન્મ આપે છે ત્યારે તેનું ઋણ વધી […]

Continue Reading