પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ચાવડાએ “પોલીસ પ્રજાનો મિત્ર છે.”તે સુત્રને આ કોરોના જેવી મહામારીમા પણ ૨૪ કલાક ફરજ નિભાવીને યથાર્થ સાબીત કરી બતાવ્યુ છે.
આમ તો પોલીસ ખાતામા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.ચાવડા નામથી ઓળખાતા પરંતુ આખુ નામ જીતેન્દ્રસિંહ બળદેવજી ચાવડા હતુ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.ચાવડા નાઓનો જન્મ તા-૨૩/૧૦/૧૯૬૩ ના રોજ શાહીબાગ,અમદાવાદ ખાતે થયેલ હતો.પોતે પોલીસ પરીવારમાથી જ આવતા હોય પોલીસની ફરજો અને કર્તવ્યનિષ્ઠાને ખુબ સારી રીતે સમજતા અને જાણતા.શ્રી જે.બી.ચાવડા ના પિતાશ્રી નાઓ પણ પોલીસખાતામા ફરજ બજાવતા મોરના ઇંડાને ચીતરવા ના […]
Continue Reading