વૈશાખ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે.- વૈભવી જોશી.
વૈશાખ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. આખાય વૈશાખ મહિનામાં એટલા બધા ધાર્મિક પર્વોની વણઝાર જોવા મળશે કે વાત ન પૂછો. મહિનાની શરૂઆત જ પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીયા જેવા શુભ પર્વથી થઈ. એ પછી ક્રમવાર ગંગા સપ્તમી, સીતા નવમી, એ પછી મોહિની એકાદશી ત્યારબાદ નૃસિંહ જયંતિ અને પછીના દિવસે વૈશાખ સુદ પૂનમ […]
Continue Reading