વિશાળ જનમેદની સામે કથાની પૂર્ણાહૂતિ,આગામી કથા ૨૧ મે થી જનકપુર(નેપાળ)ખાતે શરુ થશે. યોગી આદિત્યનાથ લોકપ્રિય અને લોકપ્રાપ્ય મુખ્યમંત્રી છે:મોરારિબાપુ.

જનકપુરમાં રામ આગમનથી છ ક્રાંતિકારી ઘટનાઓ ઘટી છે. રામચરિતમાનસના દરેક કાંડ શરણાગતિ તરફ સંકેત કરે છે. આપણું રાષ્ટ્ર પણ ધીરે ધીરે પ્રેમરાજ્યની શરણાગતિ તરફ ગતિ કરી રહ્યું છે. પ્રથમહિ અતિ અનુરાગ ભવાની, રામચરિત સર કહેસિ બખાની પુનિ નારદ કર મોહ અપારા, કહેસિ બહોરિ રાવન અવતારા પ્રભુ અવતાર કથા પુનિ ગાઇ, તબ શિશુચરિત કહેસિ મન લાઇ. […]

Continue Reading