ટેલિસ્કોપની કાર્યરચના અને તેની પસંદગી. ભાગ -1.- ધનંજય રાવલ.
વાચક વર્ગ ની ઘણા સમયે થી ચાલી આવતી માગણી અત્યારે પૂરી કરવાનો પ્રયત્ન કરું છું. આ લેખ લાંબો થવાનો છે. તે પણ બે ત્રણ ભાગમાં. આ લેખ વાંચતી વખતે તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે. આ લેખ એક સામાન્ય માણસ ને ટેલિસ્કોપની પસંદગી કઇ રીતે કરવી તે હેતુ થી લખવામાં આવેલો છે. વિજ્ઞાનની અઘરી વાતો […]
Continue Reading