*આવતીકાલે શંકરાચાર્ય જયંતીએ પૂ. ગુરુમાના સાંન્નિધ્યમાં સમદર્શન આશ્રમમાં પૂજન યોજાશે : નાગરિકોને નિમંત્રણ*
ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય આદિશ્રી શંકરાચાર્યજીની તારીખ ૬ઠ્ઠી મે, શુક્રવારે જન્મજયંતી છે. ગાંધીનગરના સમદર્શન આશ્રમ, સેક્ટર-૧માં શંકરાચાર્ય જયંતી નિમિત્તે આવતીકાલે સવારે ૭.૦૦ થી ૮.૩૦ દરમિયાન ભગવાન શ્રી શંકરાચાર્યજી પૂજનનું આયોજન કરાયું છે. ઈ.સ.૭૮૮-૮૨૦ એટલે કે, સાતમી સદીના અંત ભાગમાં અને આઠમી સદીના આરંભકાળમાં કરુણાવિગ્રહ શ્રી શંકરાચાર્યજીએ ૩૨ વર્ષના અલ્પ જીવનકાળ દરમિયાન પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, ભગવદગીતા, […]
Continue Reading