દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે ત્યારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી ગાંધીનગર ખાતે આવેલ કડી સર્વવિદ્યાલય ખાતે પહોંચ્યા છે જ્
ગાંધીનગર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે ત્યારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી ગાંધીનગર ખાતે આવેલ કડી સર્વવિદ્યાલય ખાતે પહોંચ્યા છે જ્યાં દીપ પ્રગટાવી તેઓને બાળકોનું અભિવાદન કર્યું છે અને હાલમાં આ કાર્યક્રમને સ્કૂલના બાળકો સાથે નિહાળી રહ્યા છે
Continue Reading