⚖️ *” એક ચપટી ભભૂત “* ⚖️

એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે “હે સ્વામી.. તમે […]

Continue Reading

“દેવાધિદેવ મહાદેવ”- ડો. દક્ષા જોશી.

નમસ્તે મિત્રો, મહા શિવરાત્રિ ની આપ સહુ ને હાર્દિક શુભેચ્છાઓ??? “દેવાધિદેવ મહાદેવ” ન આદિ, ન અંત, કાળ નો પ્રતિક, તું ભગવંત! અતિ ભોળો જગ માં, ભાવે ભીંજાતો ભગવંત! ગળા માં શેષ , ભાલે ચંદ્રમા, ને જટાબદ્ધ રે કેશ ! ન માયા વળગણ લેશ, જીવ સૌ તુજ નો અંશ! સાથે ભૂતડા નો છે સંગ, જટા માં […]

Continue Reading

ફેસબુક પણ ઘણી વાર એવી અવિસ્મરણીય સ્મૃતિઓ તાજી કરાવે જે માનસપટ પર કાયમ માટે થીજી ગયેલી હોય. આવી થીજી ગયેલી યાદોમાં ક્યારેક ઓગળવાનું મન થઇ આવે ?- વૈભવી જોશી ‘ઝીલ’

ફેસબુક પણ ઘણી વાર એવી અવિસ્મરણીય સ્મૃતિઓ તાજી કરાવે જે માનસપટ પર કાયમ માટે થીજી ગયેલી હોય. આવી થીજી ગયેલી યાદોમાં ક્યારેક ઓગળવાનું મન થઇ આવે ? પાનખરની પરોઢે ઊગતાં શમણાં જોઉં, તો થીજી ગયેલી યાદો ખરતી લાગે. ઝાંઝવાં પાછળ ભટકતાં ચરણ જોઉં, તો રેતની જેમ યાદો સરકતી લાગે. ગુલાબી ઠંડીમાં ઝાકળની ભીનાશ જોઉં, તો […]

Continue Reading

પ્રાચીન દેવમોગરાનું પૌરાણિક મંદિર વિસ્તાર હેદદાબ તરીકે ઓળખવામાં આવતું

દેવમોગરાનો પ્રાચીન ઇતિહાસ.,લોકવાયકાઓ અને પરંપરાઓ પ્રાચીન દેવમોગરાનું પૌરાણિક મંદિર વિસ્તાર હેદદાબ તરીકે ઓળખવામાં આવતું આ મંદિરની જગ્યાએ પાંડવોએ નિવાસ કરેલો, પાંડવોએ માતાજીનું પૂજન શિવરાત્રીએ કરેલું, તેથી તે પાંડોરી માતા કહેવાયા. રાજપીપળા,તા.27 નર્મદાના સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલા પ્રાચીન મંદિર પૌરાણિક મંદિર છે.આ વિસ્તારને હેલદાબ તરીકે ઓળખવામાં આવે છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠે થી સાતપૂડાની પર્વતની હારમાળાના […]

Continue Reading

આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય, તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ?? એવું જ આ એક અક્ષર ‘?’ નું પણ છે. – વૈભવી જોશી.

આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ?? એવું જ આ એક અક્ષર ‘?’ નું પણ છે, મને નથી લાગતું સમસ્ત બ્રહ્માંડમાં આનાથી શક્તિશાળી શબ્દ કોઈએ જોયો કે અનુભવ્યો હશે અને કદાચ ભવિષ્યમાં કોઈ જોશે પણ […]

Continue Reading

અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો

અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો દુધમાં અમુલ ગોલ્ડ, અમુલ શકિત, અમુલ તાજા, અમુલ ટી સ્પેશિયલ બધામા 2 રુપિયાનો વધારો અમુલ ગોલ્ડ જૂનો ભાવ 58 રૂપિયાનવો ભાવ 60 રૂપિયા આવતીકાલથી સમગ્ર દેશમાં નવો ભાવ લાગુ થશે

Continue Reading

ભારતીયોની વતન વાપસી માટે મોદી સરકારનો નિર્ણય

ભારતીયોની વતન વાપસી માટે મોદી સરકારનો નિર્ણય 4 કેન્દ્રીય મંત્રીઓ યૂક્રેનના પાડોશી દેશો જશે હરદીપસિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા જશે કિરણ રિજિજુ, વી.કે.સિંહ જશે યૂક્રેનના પાડોશી દેશોમાં

Continue Reading