વડોદરામાં આર્કિટેક્ટ રુચિર શેઠ સહિત નામાંકિત બિલ્ડર ગ્રુપ દર્શનમ ઉપર આવકવેરા ખાતું ત્રાટક્યું..

વડોદરામાં આર્કિટેક્ટ રુચિર શેઠ સહિત નામાંકિત બિલ્ડર ગ્રુપ દર્શનમ ઉપર આવકવેરા ખાતું ત્રાટક્યું..

Continue Reading

પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ

પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ યુક્રેનની રાજધાની કીવમાં બોમ્બથી હુમલાઓ રાજધાની કીવ સહિત 6 શહેરમાં મિસાઈલ એટેક કીવ,ખારકીવ,ઓડેસા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક રશિયાની સેના ક્રિમિયાની સરહદની અંદર ઘૂસી રશિયા કોઈ પણ કુરબાની માટે તૈયારઃ પુતિન

Continue Reading

પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ.યુક્રેનની રાજધાની કીવમાં બોમ્બથી હુમલાઓ.

*પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ* *યુક્રેનની રાજધાની કીવમાં બોમ્બથી હુમલાઓ* *રાજધાની કીવ સહિત 6 શહેરમાં મિસાઈલ એટેક* *કીવ,ખારકીવ,ઓડેસા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક* *રશિયાની સેના ક્રિમિયાની સરહદની અંદર ઘૂસી* *રશિયા કોઈ પણ કુરબાની માટે તૈયારઃ પુતિન*

Continue Reading

ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત ચિત્રકાર અવિનાશ સનતકુમાર ઠાકરનું દુઃખદ અવસાન થયેલ છે. ?? ????

ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત ચિત્રકાર અવિનાશ સનતકુમાર ઠાકર નું આજરોજ તા.૨૪/૦૨/૨૨ ગુરુવારના દુઃખદ અવસાન થયેલ છે. ?? ????

Continue Reading

નર્મદા નદીમાં બેફામ રેતીનું ખનન અને રોયલ્ટીનીચોરીમાટે જવાબદાર કોણ?

નર્મદા નદીમાં બેફામ રેતીનું ખનન અને રોયલ્ટીનીચોરીમાટે જવાબદાર કોણ? ખાણ ખનિજ વિભાગનું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં!? રેતી માફિયાઓ સામે અવાજ ઉઠવતા સાંસદ મનસુખ વસાવા રેતમાફિયાઓનેકણાની જેમ કેમ ખુંચે છે? મોડી રાત્રે ખાણ ખનિજ ના અધિકારીઓનીમિલીભગત ને કારણે રાત્રે બેફામટ્રકો કોણ દોડાવે છે? રોયલ્ટીની ચોરી કરતા તત્વોને દંડ કેમ કરતા નથી? લાખોની રોયલ્ટીની ચોરી કરી સરકારને ચૂનો […]

Continue Reading

નર્મદા મહાઆરતી વેબસાઇટનુંઇ-લોકાર્પણ ૨૪મી ફેબ્રુઆરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે

નર્મદા મહાઆરતી વેબસાઇટનુંઇ-લોકાર્પણ૨૪મી ફેબ્રુઆરીરાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે રાજપીપલા, તા.23 જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી નર્મદા મહાઆરતીના ચાર્જ ઘટાડ્યા બાદ હવે ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. નર્મદા મહાઆરતી વેબસાઇટનુંઇ-લોકાર્પણ૨૪મી ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે -અને ભાવિકો વેબસાઇટ મારફતે આરતીના યજમાન બની શકશે.અને આદિવાસી ખેડુતની જમીનમાં પાકેલા અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ […]

Continue Reading

ખેરના લાકડા ની ગે.કા રીતે હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડતીતિલકવાડા પોલીસ

ખેરના લાકડા ની ગે.કા રીતે હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડતીતિલકવાડા પોલીસ ક્વોલિશ ગાડીમા ભરેલ એક ટન ખેરના લાકડા ઝડપાયા. કાર પણ જપ્ત કરાઈ રાજપીપલા, તા23 નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહે જીલ્લામાં બનતી ગે.કા પ્રવૃતિ સબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગેપરીણામલક્ષી કામગીરી અંગે આપેલ સુચનાઓ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાતકેવડીયા ના માર્ગદર્શન હેઠળ ક્વોલીશ ગાડી […]

Continue Reading

Members of FICCI FLO Ahmedabad Chapter Paid a Visit to A Leading Textile Factory for Information on Technical Textiles and Fabrics.

  Ahmedabad, 23February, 2022: With a view to updating members with a wide range of knowledge-centric activities, FICCI FLO Ahmedabad Chapter regularly organizes various informative activities for its members. Under this tradition, FICCI FLO Ahmedabad Chapter has recently held a factory visit at Urja Productions Pvt. Ltd. The visit was chaired by FICCI FLO Ahmedabad […]

Continue Reading