ST બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થી ને લીધો અડફેટે

અમદાવાદ પૂર્વ ના હાટકેશ્વર ની ઘટના ST બસ ચાલકે સ્કૂલ વિદ્યાર્થી ને લીધો અડફેટેસવારે ની ધટનાવિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ108 દ્વારા ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ને હોસ્પિટલ ખસેડાયોઉલેખાનીય વાત એ છે કે હાટકેશ્વર ના બ્રિજ પ્ર ભ્રષ્ટાચાર ના જે ગાબડાં પડ્યાં હતા તેને કારણે બ્રિજ એક તરફ ચાલે છે તેનો ભોગ વિદ્યાર્થી બન્યો

Continue Reading

ગાંધીનગર રાજ્યના પાટનગરમાં પ્રથમવાર યોજવા જઇ રહેલ ડિફેન્સ એક્સ્પો 2022 ની તૈયારીઓ થઈ શરૂ.

ગાંધીનગર રાજ્યના પાટનગરમાં પ્રથમવાર યોજવા જઇ રહેલ ડિફેન્સ એક્સ્પો 2022 ની તૈયારીઓ થઈ શરૂ. પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. વિદેશના 100 થી વધુ ડેલીગેટ્સ રહશે ઉપસ્થિત. રાજ્યના મુખ્યમંત્રીએ બેઠક યોજી કરી સમીક્ષા.

Continue Reading

Framework for digital skills needs to be strengthened for meeting the industry demands, creating a strong industry-skill linkage”: PM Modi

  New Delhi, February 23, 2022: “It is imperative to prepare the ‘demographic dividend’ of the country as per the demands of the changing job roles”, said Hon’ble Prime Minister, Shri Narendra Modi at a Post Budget seminar held today. During the webinar, to encourage participation in the skill ecosystem by enabling digital skills, a […]

Continue Reading

જ્ઞાનમાર્ગમાં સમાધાન એટલે:ધ્યાન,એકાગ્રતા-સમાધિ,ભક્તિમાર્ગમાં સમાધાન એટલે:તૃપ્તિ-સંતુષ્ટિ-અહોભાવ.

  જ્ઞાનમાર્ગમાં ડીબેટ,ચર્ચા,ડાયલોગ બહુ હોય પણ પહોંચવાનું રહી જાય! સંપન્ન લોકો બધું જ સહી લે પણ કોઇની ફકીરી સહી શકતા નથી. શાસ્ત્રપ્રતિતિ,ગુરુપ્રતિતિ અને આત્મપ્રતિતિથી સમાધાન મળે. ચોથા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે કોઇનું ધન જોઈને ભજન જોઈને કે વજન જોઈને નહીં,અન્ય કોઈ રીઝન જોઈને પણ નહીં માત્ર અને માત્ર કોઈના ગમન-આગમન જોઈને હું કથા […]

Continue Reading

અમદાવાદના સુભાષબ્રિજ પાસે વ્યક્તિએ બ્રિજ પરથી કુદી આપઘાત કરવાનો પ્રયાસ કરતા લોકોએ તેને દોરડા વડે બાંધી દીધો છે.

*GNA BREAKING* અમદાવાદના સુભાષબ્રિજ પાસે વ્યક્તિએ બ્રિજ પરથી કુદી આપઘાત કરવાનો પ્રયાસ કરતા લોકોએ તેને દોરડા વડે બાંધી દીધો છે.

Continue Reading

અમદાવાદમાં રેલવે કોલોનીઓમાં રેલવે કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર ચણી દેવામાં આવી દીવાલ.

અમદાવાદ અમદાવાદમાં રેલવે કોલોનીઓમાં રેલવે કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર ચણી દેવામાં આવી દીવાલ. અમદાવાદ ના મણિનગર રેલવે કોલોનીઓમા રેલવે કોન્ટાકટર એ ગેરકાયદેસર RCC ની દિવાલો ચણી લેતા થયો મોટો વિવાદ જોવા મળ્યો છે. અમદાવાદના ખોખરા વોર્ડમા આવતી જુદી જુદી રેલવે કોલોની ઓમા એએમસીના રસ્તાઓ અને AMTS બસ સ્ટેન્ડ અને AEC ટોરેન્ટના સ્ટીઁટ લાઈટોના થાંભલાઓ પણ અંદર […]

Continue Reading

? *OLD IS GOLD MOVIE* ? *જુના પીકચરોનાં શોખીનો માટે ખજાનો…* ?

*344 ફિલ્મની લીન્ક સાભાર મળી છે, *દરરોજ એક* પિક્ચર *જુઓ.. લગભગ એક વર્ષ લાગશે*…* *દરેક સુપર હિટ હિન્દી આપના માટે* ? ? *Old Hindi Movie 1940 થી 1970* *અહીંયા* ? : https://cutt.ly/movie-1940-1970 ? *Old Hindi Movie 1971 થી 1990* *અહીંયા* ? : https://cutt.ly/movie-1971-1990 ? *તમારા મિત્રો ના ગ્રુપ શેર કરજો અદભૂત કલેક્શન* ?

Continue Reading

ગાંધીનગર ખાતે મળેલી સર્વોચ્ચ સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને સંરક્ષણ રાજ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા

ગાંધીનગર ખાતે મળેલી સર્વોચ્ચ સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને સંરક્ષણ રાજ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા ગાંધીનગર: ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટની સહ અધ્યક્ષતામાં 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગાંધીનગર ખાતે DefExpo 2022 માટે સર્વોચ્ચ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. DefExpo 2022 એ ભૂમિ, સમુદ્રી અને ગૃહભૂમિ […]

Continue Reading

જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને હવે મગરો પણ જોવા મળશે:નવું ક્રોકોડાઈલ પાર્ક બનશે

જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને હવે મગરો પણ જોવા મળશે:નવું ક્રોકોડાઈલ પાર્ક બનશે કેવડિયા-એકતાનગર જંગલ સફારીમાં હવે લખનવી મગરોનું રાજ લખનૌથી લવાયા 6 ઘડિયાળ, 5500 ચોરસ મીટરમાં ₹98 લાખના ખર્ચે બનનાર છે ક્રોકોડાઈલ પાર્કબે વિભાગમાં ઘડિયાળ અને મગરો પ્રવાસીઓ માટે ડિસ્પ્લેમાં મુકાશે રાજપીપલા,તા 22 .અહીં પ્રવાસીઓ માટે નવું ક્રોકોડાઈલ પાર્ક તૈયાર કરાશેજંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓને હવે […]

Continue Reading

રાજપીપલા ખાતે સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણનો યોજાયેલો કાર્યક્રમ

રાજપીપલા ખાતે સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણનો યોજાયેલો કાર્યક્રમ મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના ૧૦૦ જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા રાજપીપલા,તા 22 GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા, પોચાભાઈ ફાઉન્ડેશન અને જિલ્લાવહિવટતંત્રના સંયુક્ત ઉપક્રમે CSR એક્ટીવીટી અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણમાંરાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. . […]

Continue Reading