ગાંધીનગર કોબા કમલમ ખાતે આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે. ..
ગાંધીનગર.. ગાંધીનગર કોબા કમલમ ખાતે આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે. .. જયરાજસિંહ પરમારના સમર્થકો પહોંચ્યા કમલમ ..કમલમ ખાતે તૈયારીઓ પુરજોશમાં ડીજેના તાલે અને ગાડીઓના કાફલા સાથે સમર્થકો પહોંચ્યા કમલમ.. મોટી સંખ્યામાં કમલમ પહોંચ્યા સમર્થકો.. સમર્થકોને મળવા ગાંધીનગરના મેયર પણ પોહચ્યા. જયરાજસિંહ દ્વારા કુળદેવીના મંદિરે દર્શન કરવામાં આવ્યા. ગાંધીનગર કમલમ ખાતે પહોંચી રહ્યા છે […]
Continue Reading