આપણે માતૃભાષા જ બોલવી જોઈએ.સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
આપણે માતૃભાષા જ બોલવી જોઈએ.સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ રવિવારે શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ મણિનગર ના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે ,તારીખ ૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. તે દિવસની આપણે સૌ કોઈએ અવશ્ય ઉજવણી કરવી જોઈએ. મા , માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી .આપણને આપણી માતા નું ગૌરવ હોય છે ,આપણા ગુરુ નું પણ […]
Continue Reading