જીવનમાં બુદ્ધિ અગત્યની કે પ્રજ્ઞાબુદ્ધિ? – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ. HKBBA કોલેજ.
આધુનિક સમાજ બુદ્ધિને ખૂબ મહત્વ આપે છે, બુદ્ધિથી પ્રભાવિત થાય છે અને બુદ્ધિની જ વેલ્યુ કરે છે, કદર કરે છે. કદાચ મોટાભાગના લોકોએ તો પ્રજ્ઞાબુદ્ધિ જેવો કોઈ શબ્દ સાંભળ્યો પણ નહીં હોય અથવા સાંભળ્યો હશે તો સાચી અને ઊંડી સમજણ સાથે જાણ્યો નહીં હોય અને જેણે પ્રજ્ઞાબુદ્ધિને સમજી હશે જાણી હશે તેણે જીવનમાં તેનો અમલ […]
Continue Reading