એક સ્ત્રીની કહાની…મારું શું? – ધરતી એમ. રૂપાવટીયા.
✓શરીર મારું પીઠી તમારા નામ ની… ✓હથેળી મારી મહેંદી તમારા નામ ની… ✓માથું મારું ઓઢણી તમારા નામ ની… ✓માંગ મારી સિંદૂર તમારા નામ નું… ✓કપાળ મારું ચાલ્લો તમારા નામ નો… ✓નાક મારું ચૂંક તમારા નામ ની… ✓ગળું મારું મંગળસૂત્ર તમારા નામ નું… ✓હાથ મારો બંગડીઓ તમારા નામ નું… ✓પગ મારા પાયલ તમારા નામ ની… ✓આંગળી […]
Continue Reading