કુમકુમ મંદિરના શ્રી આનંદપ્રિય દાસજીસ્વામી ની દ્વિમાસિક તિથિની ઉજવણી કરવામાં આવી.

કુમકુમ મંદિરના શ્રી આનંદપ્રિય દાસજીસ્વામી ની દ્વિમાસિક તિથિની ઉજવણી કરવામાં આવી. તારીખ ૧૬ ફેબ્રુઆરી મહા સુદ પૂનમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિય દાસજી સ્વામીની દ્વિમાસિક તિથિ પ્રસંગે સત્સંગ સભા યોજવામાં આવી હતી.આ પ્રસંગે ધુન ભજન કિર્તન કરીને સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજીને સંતો – હરિભક્તોએ […]

Continue Reading

મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.- ડો. દક્ષા જોશી.

હર હર મહાદેવ મિત્રો, આજે છે મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રી.ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ […]

Continue Reading

કેવડિયા જંગલ સફારી પાર્કમા સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો

કેવડિયા જંગલ સફારી પાર્કમા સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો એશિયાટિક લાયનની જોડી ૧ વર્ષ પહેલાં પાર્કમાં લાવવામાં આવી હતી દીપડા અને હરણ ના પ્રજનન બાદ અનેક પ્રાણી- પક્ષીઓ એ આપ્યો બચ્ચાને જન્મ. MD ડો રાજીવ કુમાર ગુપ્તા એ પણ ટ્વિટર પર ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી રાજપીપલા, તા 16 સ્ટેચ્યુ ઑફ યુનિટી પછી જંગલ સફારી […]

Continue Reading

સુરતમાં કપલ બોક્સ બંધ કરવાનો આદેશ

સુરતમાં કપલ બોક્સ બંધ કરવાનો આદેશ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થાનો આદેશ કરાયો સુરત પોલીસ કમિશનર અજય તોમરે આદેશ આપ્યા આવતી કાલથી આદેશ અમલી કરાશે

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યા પરીક્ષા કાર્યક્રમ

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યા પરીક્ષા કાર્યક્રમUG-PGના વિદ્યાર્થીઓની પરીક્ષા જાહેર કરીસેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની 28 ફેબ્રુઆરીથી પરીક્ષા39 હજાર વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાશે

Continue Reading

અમદાવાદ RTOની ગેરકાયદે ફરતા એજન્ટ સામે કાર્યવાહી, 3 દિવસમાં 4 એજન્ટો પકડાયા

અમદાવાદ RTOની ગેરકાયદે ફરતા એજન્ટ સામે કાર્યવાહી, 3 દિવસમાં 4 એજન્ટો પકડાયા, કચેરીની 100 મીટર ત્રિજ્યા નજીક એજન્ટો ઉભા રહી શકે નહીં

Continue Reading

મિલિટરી સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કરતા મોનીકા વાધવા

મિલિટરી સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કરતા મોનીકા વાધવા અમદાવાદ: ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા સશક્તિકરણ માટેના અગ્રેસર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કાપડ મંત્રાલયના ‘સમર્થ’ પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. […]

Continue Reading

તલાટીના ફોર્મની તારીખ વધારતા ફોર્મ વધ્યા

તલાટીના ફોર્મની તારીખ વધારતા ફોર્મ વધ્યા24 કલાકમાં નવા 4 લાખ ફોર્મ ભરાયારાજ્યમાં તલાટી ભરતી માટે 22 લાખ અરજી3437 જગ્યા માટે 22 લાખ અરજી આવી17 ફેબ્રુઆરી સુધી વધારાઇ છે ફોર્મની તારીખ

Continue Reading

અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું

પશ્રિમ રેલવેમાં સર્વપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું ગુજરાતમાં પ્રથમ ઇલેકટ્રિક વાહનો માટે ચાર્જિગની સુવિધા થતા વાહન ચાલકોને સુવિધાનો લાભ મળશે

Continue Reading

આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધ

આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધબપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણયપેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ ન આવતા ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સની જાહેરાત

Continue Reading