જુનાગઢ ના “કરોળીયા” ના નામકરણ માં હજુ ગુંચ..

ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી ના લાઇફ સાયન્સ વિભાગ એ જાહેર કરેલ કરોળિયાની પ્રજાતિનું નામ નરસિંહ મહેતાઈ આપેલ છે. જે નામ બદલવા સમગ્ર વિશ્વ ની નાગર જ્ઞાતિ તથા નરસિંહ પ્રેમીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.. બે દિવસ પહેલા સોશીયલ મીડીયા ના એક પ્લેટફોર્મ પરથી ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ ડો. ચેતન ત્રીવેદી […]

Continue Reading

જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદા ર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા

સાવલી તાલુકા ની મંજુસર જીઆઈડીસીમાં આવેલી એન બી સી કંપની ના છુટા કરાયેલા 100 જેટલા કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદા ર ના નિવાસ સ્થાન પર પ્રતીક ધરણા પર બેઠા પોતાને અન્યાય થયો છે અને નોકરી પર પરત લેવાની માંગ સાથે પ્રતીક ધરણા યોજયાં એક વર્ષ અગાઉ છુટા કરાયેલા કામદારો એ કંપની સામે કાર્યવાહી ની માંગ […]

Continue Reading

દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત

દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસકર્મી સહિત 5ના મોત દિલ્હી-જયપુર રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા છે. આ પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને લઇને પરત ભાવનગર આવી રહ્યા હતા. ભાવનગર પોલીસ બેડાના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતના સમાચાર મળતા અધિકારીઓ જયપુર રવાના થઇ ગયા છે. […]

Continue Reading

દિલ્લીથી પરત ફરતી વેળાએ જયપુર ભાબરૂ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસ કર્મી સહિત 5 લોકોના મૃત્યુની જાણકારી મળી છે

ભાવનગર પોલીસ કર્મીઓના મોત મામલે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું દિલ્લીથી પરત ફરતી વેળાએ જયપુર ભાબરૂ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસ કર્મી સહિત 5 લોકોના મૃત્યુની જાણકારી મળી છે, શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્ર્વર આત્માને શાંતિ પ્રદાન કરે

Continue Reading

કાફિયાનાં કૈફમાં ભ્રમર ઘૂમી ચુક્યો જયારે …રાતરાણીના નશામાં આગિયો ચકચૂર થયો ત્યારે …!

હવેલી …!!! કાફિયાનાં કૈફમાં ભ્રમર ઘૂમી ચુક્યો જયારે …રાતરાણીના નશામાં આગિયો ચકચૂર થયો ત્યારે …! શેરનો ગુલદસ્તો બનાવી તને સોંપી દીધો જયારે …તારાં સ્પર્શને મારાં શ્વાસમાં ભરી લીધોત્યારે ….! મક્તા મઢેલી એક ચાદર તને ઓઢાડી દઉં જયારે …હરેક અલ્ફાઝને સજાવી તને પીરસી દઉં ત્યારે …! આસુંને સ્યાહી બનાવી તારીફ તારી હું કરું જયારે …દરેક મિસરા […]

Continue Reading

હવેલી …!!! – બીના પટેલ.

કાફિયાનાં કૈફમાં ભ્રમર ઘૂમી ચુક્યો જયારે … રાતરાણીના નશામાં આગિયો ચકચૂર થયો ત્યારે …! શેરનો ગુલદસ્તો બનાવી તને સોંપી દીધો જયારે … તારાં સ્પર્શને મારાં શ્વાસમાં ભરી લીધો ત્યારે ….! મક્તા મઢેલી એક ચાદર તને ઓઢાડી દઉં જયારે … હરેક અલ્ફાઝને સજાવી તને પીરસી દઉં ત્યારે …! આસુંને સ્યાહી બનાવી તારીફ તારી હું કરું જયારે […]

Continue Reading