17 ફેબ્રુઆરીથી ચાલશે હાસ્યનું ચકડોળ, શેમારૂમી પર રિલીઝ થશે ‘ધન ધતુડી પતુડી’
ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી વધુ એક ગુજરાતી મૂવી તમારા માટે લઈને આવી રહ્યું છે. આ વખતે શેમારૂમી પર નાટક નહીં પરંતુ ફિલ્મના માધ્યમથી તમારા પર હાસ્યનો વરસાદ થવાનો છે. કેટલાક મહિના પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી અને દર્શકોએ વખાણેલી ફિલ્મ ‘ધન ધતુડી પતુડી’ હવે તમે તમારા મોબાઈલ કે લેપટોપ પર તમારા ઘરે બેસીને માણી શક્શો. […]
Continue Reading