અમદાવાદ ગોતા બ્રિજ નજીક ખુલા પ્લોટમાં લાગી આગ… પાર્કિંગમાં પાર્ક કરેલી ૨૦ થી વધુ બાઈક માં લાગી આગ
BREAKING અમદાવાદ ગોતા બ્રિજ નજીક ખુલા પ્લોટમાં લાગી આગ ગોતા Amc પાર્કિંગ પ્લોટ માં લાગી આગ પાર્કિંગમાં પાર્ક કરેલી ૨૦ થી વધુ બાઈક માં લાગી આગ આગ લાગવાનું કારણ અકબંધ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાલ આગ પર કાબુ મેળવ્યો
Continue Reading