*ઇન્ટર ઓપરેબલ ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમ ICJS ના અમલ અને રેન્કીંગમાં ગુજરાતના જેલ વિભાગે મેળવ્યો દ્વિતીય ક્રમનો એવોર્ડ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવોર્ડની પ્રસ્તુતિ-ગૃહ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી* *ગુજરાતના જેલ વિભાગને ‘‘ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ ICJS’’ ની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-એવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન એવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં […]
Continue Reading