केंद्र सरकार ने लता मंगेशकर के निधन पर दो दिनों का राष्ट्रीय शोक घोषित किया
केंद्र सरकार ने लता मंगेशकर के निधन पर दो दिनों का राष्ट्रीय शोक घोषित किया
Continue Readingकेंद्र सरकार ने लता मंगेशकर के निधन पर दो दिनों का राष्ट्रीय शोक घोषित किया
Continue Readingસ્વર સામ્રાજ્ઞીની લતા મંગેશકરનું નિધનલતા મંગેશકરને થયો હતો કોરોનાબ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળલતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી28 દિવસથી ICUમાં હતા લતા મંગેશકરમુંબઈના શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કારદેશ માટે ના પુરી શકાય તેવી ક્ષતિ:નિતિન ગડકરીPM મોદીએ ટ્વિટ કરી લતાજીને પાઠવી શ્રદ્ધાંજલીમને લતા દીદી પાસેથી હંમેશા સ્નેહ મળ્યો:PMતેમની સાથેની વાતચીત અવિસ્મરણીય:PMલતાજીના ખાલીપાને કોઈ ભરી નહીં […]
Continue Readingસુર અને ગાયકી ના એક સોનેરી યુગનો અંત, સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું અવસાન. જાન્યુઆરીમાં કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓમ શાંતિ?
Continue Readingસંતસભા ચહુઁ દિસિ અવઁરાઇ,શ્રધ્ધા રિતુ બસંત સમ ગાઇ. દેખહુ તાત બસંત સુહાવા,પ્રિયાહીન મોહિ ભય ઉપજાવા સુંદર પ્રદેશ અરૂણાચલની પાવન ભૂમિ પરથી વસંતપંચમીના પાવન દિવસે વસંત રાગથી ૮૭૨મી રામકથાનો વાસંતી આરંભ કરતા જણાવ્યું કે આજે સરસ્વતીની ઉપાસનાનો દિવસ વક્તાઓ માટે મહિમાવંત અનુષ્ઠાન જેવો દિવસ છે.અને સવારે પાંચ વાગ્યે મનમાં થયું કે માનસ વસંત પર […]
Continue ReadingLondan કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રીની જયંતિની ઉજવણી કરવામાં આવી. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત londan ના સ્ટેનમોર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -ખાતે શિક્ષાપત્રીની 196 જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાધુ પ્રેમ વત્સલ દાસજી કુમકુમ
Continue Readingપાલનપુર ખાતે રિયલ એસ્ટેટના 450થી વધુ કામદારોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું પાલનપુર: ફિનોલિક્સ પાઇપ(FIL) અને તેનું સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફોઉન્ડેશન (MMF) એ આજ રોજ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની(GMTC), પાલનપુર દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ પ્લમ્બર તથા રીયલ એસ્ટેટના કામદારો માટે યોજવામાં આવ્યો તેમાં સહભાગી બન્યા. COVID-19 નો સમય હોય કે જરૂરિયાત મંદ […]
Continue Readingસોમવારથી રાજ્યમાં ઓફલાઇન વર્ગો શરૂ થશેશિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કરી જાહેરાતધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ થશે
Continue Readingગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળો આવેલા છે. તેમાં પણ જૂનાગઢમાં તો પુરાતત્વીય સ્મારકો, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ સહિત હેરિટેજ સ્થળો આવેલા છે. તેમાના એક એક એવા રાણકદેવી મહેલ. આ મહેલ જર્જરિત અવસ્થામાં હોવાથી સમારકામ ચાલી રહ્યું હતું, મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક જ ઉપરકોટના મહેલનો ડોમ તૂટી પડ્યો. જેમાં […]
Continue Readingકેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે હવે કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું (ડીએ વધારો) મળશે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ (એઆઇસીપીઆઇ ઇન્ડેક્સ)ના ડિસેમ્બર 2021 ઇન્ડેક્સમાં એક પોઇન્ટનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ […]
Continue Readingહૈદરાબાદમાં ICRISATના કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેલેન્જના પડકારોમાંથી આપણા ખેડૂતોને બચાવવા માટે ફ્યુસન પર અમારુ વિશેષ ધ્યાન છે. દેશના 80 ટકા નાના ખેડૂતો પર અમારુ ધ્યાન છે. આ 80 ટકા ખેડૂતોને અમારા સપોર્ટની જરુર છે. 2022-23ના બજેટ પર કુદરતી ખેતી અને ડિઝિટલ એગ્રીકલ્ચર પર ધ્યાન અપાયું છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હાલમાં દેશના […]
Continue Reading