“ખરો વિજય પડીને ઉભા થવામાં છે.”

જીવનની સમી સાંજે જખ્મોની યાદી… “એની (આયુષ્યમાન ખુરાનાની) હાજરીમાં બહુ બધું બદલાઈ ગયું છે. વિકી ડોનર આવી ત્યારે (જેમાં ખુરાનાએ યામી ગુપ્તા સાથે ઇન્ટીમેટ સીન્સ કર્યા હતાં) હું એક ઇન્સીક્યોર પ્રેગ્નન્ટ વાઈફ હતી અને અમારા બંને માટે એ સૌથી ખરાબ સમય હતો. મને લાગે છે કે અમે બંને અપરિપક્વ હતાં. એ એટલો મેચ્યોર ન હતો […]

Continue Reading