અમદાવાદ. – ગુજરાત 1 સ્ટમાં જોડાયેલ યુવા બાહોશ મિત્ર પત્રકાર ભાવિક આચાર્યનું અવસાન.

??? અમદાવાદ ન્યૂઝ 18માં કાર્ય કરી ચૂકેલા અને હાલમાં જ ગુજરાત 1સ્ટમાં જોડાયેલ યુવા બાહોશ મિત્ર પત્રકાર *ભાવિક આચાર્યના* અવસાનના સમાચાર.. મીડિયા જગતમાં ઘેરા શોકની લાગણી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે???????

Continue Reading

મૌન વાળી લાગણીઓ ને દર્પણ દેખાડી હું એજ પ્રવાહ માં વેહતી રહી. – સોનલ ગોસલિયા.

શબ્દે શબ્દે મૌન મળ્યું મૌનમાં પણ ઘણા શબ્દો મળ્યા. આંસુઓ ને સ્યાહી બનાવી શબ્દોમાં વ્યથા લખતી રહી ચેહરા ના શ્યામ શ્વેત ભાવો રંગીન મુદ્રાઓ માં બદલતી રહી એકાંત નામ ની સખીને હું મારી ઓળખ બનાવતી રહી મૌન વાળી લાગણીઓ ને દર્પણ દેખાડી હું એજ પ્રવાહ માં વેહતી રહી સોનલ ગોસલિયા

Continue Reading

Ministry of Skill Development and Entrepreneurship, IGNOU inaugurate 33 Extension Centres to link Vocational Education with Higher Education

  The programmes are being offered through a wide network of 2,140 Logistics Skill Councils New Delhi, February 4, 2022: Shri Rajesh Aggarwal, Secretary, Ministry of Skill Development and Entrepreneurship, Government of India, and Professor Nageshwar Rao, Vice Chancellor, Indira Gandhi National Open University (IGNOU) inaugurated 33 Extension Centres, aimed at strengthening the vocational and […]

Continue Reading

જામનગર શહેરમાં લૂંટની ઘટના આવી સામે. યુવકના આંખમાં મરચાંની ભૂકી નાખી 50 હજારની કરવામાં આવી લૂંટ.

જામનગર શહેરમાં લૂંટની ઘટના આવી સામે. યુવકના આંખમાં મરચાંની ભૂકી નાખી 50 હજારની કરવામાં આવી લૂંટ. ખંભાળિયા ગેટના નાગરપરા પાસે બની ઘટના.

Continue Reading

સુરત પાંચ બેઠકના આપના પાંચ કોર્પોરેટર કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો.

હવે આપમાં ભંગાણ: સુરત પાંચ બેઠકના આપના પાંચ કોર્પોરેટર કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો. સુરત: સુરત આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ગાંઘીનગર પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજી તેમજ રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આમ આદમી પાર્ટીના સુરત […]

Continue Reading

મોડાસાની શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકતી ઘટના

અરવલ્લી મોડાસાની શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકતી ઘટના ચાણક્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારાયા વિદ્યાર્થીઓને સોટી વળે ઢોર માર મરાતા શરીરે ઇજાના નિશાન પડ્યા ધોરણ 11 સાયન્સના 50 થી વધુ વિદ્યાર્થીઓને સામાન્ય બાબતમાં માર મરાયો વિદ્યાર્થીઓને ઢોર મારવાની ઘટનાને લઇને વાલીઓમાં રોષ વ્યાપી ગયો ખાનગી શાળાઓ લાખોની ફી વસૂલ કરી બાળકોને તાલિબાની સજા આપી

Continue Reading

રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન

રાષ્ટ્રવ્યાપી માઈક્રો ડોનેશન અભિયાનમાં જોડાવા સમર્થકોને અપીલ કરતું જામનગર ભાજપ સંગઠન જામનગર: દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીના ‘માઈક્રો ડોનેશન અભિયાન’ માં કાર્યકરો ઉપરાંત સમર્થકોને પણ જોડાવા જામનગર મહાનગર ભાજપ સંગઠન દ્વારા અનુરોધ કરાયો છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલ […]

Continue Reading

વિશ્વ કૅન્સર દિવસે કૅન્સર પર વિજય પ્રાપ્ત કરનારા લડવૈયાઓના જુસ્સાને બિરદાવતા આરોગ્યમંત્રી

વિશ્વ કૅન્સર દિવસે કૅન્સર પર વિજય પ્રાપ્ત કરનારા લડવૈયાઓના જુસ્સાને બિરદાવતા આરોગ્યમંત્રી અમદાવાદ: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિશ્વ કૅન્સર દિન નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (GCRI) ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, કૅન્સરનું ઝડપી નિદાન કૅન્સર મટાડી શકે છે આરોગ્ય મંત્રીશ્રીએ આ અવસરે કૅન્સરને પરાસ્ત કરી ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી સામાન્ય […]

Continue Reading

રામસર સાઇટ જાહેર થનાર ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની

રામસર સાઇટ જાહેર થનાર ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની જામનગર: ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ […]

Continue Reading

*બ્રેકીંગ ન્યૂઝ* LRDની લેખિત પરીક્ષાની તારીખ જાહેર લેખિત પરીક્ષા 10 એપ્રિલે યોજાશે.

*બ્રેકીંગ ન્યૂઝ* LRDની લેખિત પરીક્ષાની તારીખ જાહેર લેખિત પરીક્ષા 10 એપ્રિલે યોજાશે LRD ભરતી બોર્ડના હસમુખ પટેલનું એલાન LRDની શારીરિક કસોટી થઇ ચૂકી છે પૂર્ણ

Continue Reading