સૌના ચહેરા ઉપર છે આજે સાકરીયું સ્મિત, ઈતિહાસ ચર્ચાઈ રહ્યો છે ચોતરફ ગળ્યાનો. – પૂજન મજમુદાર
ધબકતા શ્વાસ છે અને ચમકતી આંખો નઝારો સ્પષ્ટ છે આ સ્વજન મળ્યાનો. આ ઉત્સવ છે, મુલાકાત એમની વધાવવાનો ને ઉન્માદ પણ, આપેલું ઇજન ફળ્યાનો. સાથ પવનનો હો તો પતંગ આકાશ પામે દેખાય દમામ એનો નવી દિશા તરફ વળ્યાનો. આ નાદાન દિલને રોજ કહેવું પણ શું ? આનંદ એને છે અજાણે કોઈ તરફ ઢળ્યાનો. સૌના ચહેરા […]
Continue Reading