Pandemic paves way for Consumer Durable brands to revisit their business strategy

  NielsenIQ BASES study reveals Automation, Personalized Products and Subscription Services led businesses are in high demand in India BASES, a NielsenIQ business, has released the findings of their latest study that highlights how open consumersare to new business models in the durablesand electronics industry in India and other countries post the pandemic. With the […]

Continue Reading

Budget 2022 aims to empower citizens to skill, re-skill or upskill through online training

  New Delhi, February 1, 2022: The finance minister,Smt Nirmala Sitharaman in her fourth Budget speech today made some important announcements regarding the skilling and education sector. The Ministry of Skill Development and Entrepreneurship (MSDE) has welcomed the General Buget proposals presented in the Lok Sabha today saying,“Hon’ble Finance Minister Smt Nirmala Sitharaman has presented […]

Continue Reading

કદાચ નવી પેઢી માટે એવું જ એક ભુલાઈ ગયેલું નામ એટલે શ્રી કૌમુદી મુન્શી.- વૈભવી જોશી.

(વિશેષ નોંધ : જો ગુજરાતી સુગમ સંગીતનાં ચાહક છો તો આ લાંબો લેખ એક વાર જરૂરથી વાંચવો અને જો નથી તો-તો ખાસ વાંચવો, શક્ય છે ગુજરાતી સુગમ સંગીતને વધુ ચાહનારાં લોકો મળી રહે.) હું પોતે પણ ગુજરાતી હોવા છતાં ઘણી વાર આપણા ગુજરાતીઓની એક બાબત મને ખુબ વસમી લાગે કે આપણને આપણી મહામૂલી વસ્તુઓ સાચવતાં […]

Continue Reading

ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડીઓ કોરોના સંક્રમિત

ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડીઓ કોરોના સંક્રમિતશિખર ધવન, શ્રેયસ ઐયર, ઋતુરાજ કોરોના સંક્રમિત8 ભારતીય ક્રિકેટર અમદાવાદમાં સેલ્ફ આઈસોલેટેડભારતીય ટીમનો સપોર્ટિંગ સ્ટાફ પણ સંક્રમિતઅમદાવાદના મોટેરામાં ભારત અને ઈન્ડિઝની છે મેચ6 ફેબ્રુઆરીએ રમાનારી વન – ડે મેચ પર ખતરો

Continue Reading

મા નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીપુંજાના ચાર્જ લેવા બાબતનો વિરોધ વધ્યો

મા નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીપુંજાના ચાર્જ લેવા બાબતનો વિરોધ વધ્યો સ્થાનિક તંત્રના પેટનું પાણી ન હાલતા સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું રાજપીપલા, તા 2 નર્મદા સાધુ સંતોએ આક્રોશ સાથે પોતાની લાગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને આવેદન આપતાંજણાવ્યું છે કે નર્મદાજીની આરતી તેમજ પુજા કરવા માટે […]

Continue Reading

નર્મદાજિલ્લામા ઝોલા છાપ બોગસ ડોકટરોની ભરમાર.

નર્મદાજિલ્લામા ઝોલા છાપ બોગસ ડોકટરોની ભરમાર. ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા બાદ વધુ એક બોગસ ડોકટરદેડીયાપાડા હાટ બજાર ચોકડી ખાતેથી પકડાયો ગરીબ આદિવાસી દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે લાલ આંખ એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો),એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ.રૂપીયા ૧૧,૫૭૬/- ના મુદ્દામાલ સાથે […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 8934 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 8934 કેસરાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોતઅમદાવાદમાં 3368, 10ના મોતવડોદરામાં 1921, 4ના મોતરાજકોટમાં 478, 5ના મોતસુરતમાં 513, 4ના મોતભરૂચમાં 222, 3ના મોતગાંધીનગરમાં 431, 1નું મોતભાવનગરમાં 105, 1નું મોતજામનગરમાં 98, 2ના મોતમહેસાણામાં 227, 1નું મોતજૂનાગઢમાં 34, કચ્છમાં 224, ભરૂચમાં 222 કેસપાટણમાં 189, બનાસકાંઠમાં 146, આણંદમાં 142 કેસખેડામાં 129, સાબરકાંઠામાં 95, મોરબીમાં 94 કેસવલસાડમાં 86, […]

Continue Reading

Amc વિપક્ષી નેતા પદ મામલે હજીપણ દાવપેંચ યથાવત

અમદાવાદ Amc વિપક્ષી નેતા પદ મામલે હજીપણ દાવપેંચ યથાવત વિપક્ષી પદ માટે દાવેદાર રહેલા કોર્પોરેટર ઉતર્યા અત્યંત નીચી કક્ષાએ વિપક્ષી નેતા ન બની શકનાર કોર્પોરેટર પહોંચ્યા કાળા જાદુના ચરણમાં પ્રતિસ્પર્ધી નેતાઓને નુકશાન કરવા લેવાયો કાળા જાદુનો સહારો દાણીલીમડા કોર્પોરેટર જમના વેગડાએ લીધો કાળા જાદુનો સહારો પ્રતિસ્પર્ધી શહેઝાદ ખાન પઠાણ અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે વિધિ […]

Continue Reading

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે” પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવવાની જવાબદારી લે રાજપીપળા, તા.1 આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યુંહતું . જેમાં આમ આદમી પાર્ટી ના […]

Continue Reading