ગુજરાતી રંગભૂમિનું એક દિગ્ગજ નામ એટલે શ્રી અરવિંદ જોશી.- વૈભવી જોશી.

ખબર નહિ કેમ મને લાગે છે કે ઈશ્વરનાં દરબારમાં પણ મનોરંજનની ખોટ પડી હશે એટલે જ છેલ્લાં ૨ વર્ષોમાં એક પછી એક બહુમુખી પ્રતિભાઓ અનંતની યાત્રાએ નીકળી પડી છે. ગયાં વર્ષે આજનાં દિવસે ગુજરાતી સિનેમાનાં સુવર્ણ ઈતિહાસનાં સાક્ષી રહેલાં શ્રી અરવિંદ જોશી પણ આ યાત્રાએ નીકળી પડ્યા હતાં. આજે એમની પ્રથમ પુણ્યતિથિ પર એમને યાદ […]

Continue Reading

*ચાલો જાણીએ..*? *અષ્ટ પ્રવચન માતા કોને કહેવાય ?*

*હે મુમુક્ષુ આત્માઓ !*? *તમો તમારા ઉપકારી એક માતાને છોડી..અનંત ઉપકારી અષ્ટ પ્રવચન માતાના ખોળે જઈ રહ્યાં છો…* *ચાલો જાણીએ..*? *અષ્ટ પ્રવચન માતા કોને કહેવાય ?* *MANOJ DELIWALA*? હે મુમુક્ષુ આત્માઓ ! તમો જન્મ આપનારી એક માતાને છોડીને અષ્ટ પ્રવચન માતાના ખોળે જઈ રહ્યાં છો. હે આત્માઓ ! તમો અષ્ટ પ્રવચન માતાનું જીવની જેમ જતન […]

Continue Reading

કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના સભ્ય તરીકે ભાવેશ ભાઈ દવે નિયુક્ત થયા.

કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના સભ્ય તરીકે ભાવેશ ભાઈ દવે ની નિયુક્તિ ઘાટલોડીયા વિધાનસભા માથી થઈ છે તેઓ એ કહ્યું મારી કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના સભ્ય તરીકે જવાબદારી સોંપી, મારા પર વિશ્વાસ દાખવવા બદલ હું કર્ણાવતી મહાનગરના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. – ભાવેશ દવે

Continue Reading

અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના મુખ્ય સંયોજક તરીકે અભિલાષ ઘોડા ની વરણી..

ગુજરાતના હજારો કલાકાર મીત્રો , મારા પરીવાર, મીત્રો અને ટીમની શુભેચ્છા થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી C.r. Paatil સાહેબ, મહામંત્રી શ્રી Pradipsinh Vaghela સાહેબ તથા અમદાવાદ શહેર પ્રમુખ શ્રી Amit Shah જી દ્વારા આજરોજ મને અમદાવાદ શહેર ના સાંસ્કૃતિક સેલના મુખ્ય સંયોજક ની જવાબદારી મળી છે..આ માટે સર્વેનો હું નત મસ્તકે આભાર માનું […]

Continue Reading

રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે

રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય…….મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના 6679 કેસ. રાજ્યમાં કોરોનાથી 35 મોત. અમદાવાદમાં 2399 કેસ, 6 દર્દીના મોત.

ગુજરાતમાં કોરોનાના 6679 કેસ રાજ્યમાં કોરોનાથી 35 મોત અમદાવાદમાં 2399 કેસ, 6 દર્દીના મોત સુરતમાં 418 કેસ, 7 દર્દીના મોત વડોદરામાં 1045 કેસ, 4 દર્દીના મોત રાજકોટમાં 777 કેસ, 3 દર્દીના મોત ગાંધીનગરમાં 392, 1 દર્દીનું મોત જામનગરમાં 134 કેસ, 1 દર્દીનું મોત મહેસાણામાં 144 કેસ, 1 દર્દીનું મોત ભાવનગરમાં 84 કેસ, 5 દર્દીના મોત […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના 6679 કેસ

ગુજરાતમાં કોરોનાના 6679 કેસરાજ્યમાં કોરોનાથી 35 મોતઅમદાવાદમાં 2399 કેસ, 6 દર્દીના મોતસુરતમાં 418 કેસ, 7 દર્દીના મોતવડોદરામાં 1045 કેસ, 4 દર્દીના મોતરાજકોટમાં 777 કેસ, 3 દર્દીના મોતગાંધીનગરમાં 392, 1 દર્દીનું મોતજામનગરમાં 134 કેસ, 1 દર્દીનું મોતમહેસાણામાં 144 કેસ, 1 દર્દીનું મોતભાવનગરમાં 84 કેસ, 5 દર્દીના મોતવલસાડમાં 65 કેસ, 1 દર્દીનું મોતપંચમહાલમાં 58 કેસ, 2 દર્દીના […]

Continue Reading

ડેડીયાપાડા વિસ્તારના માય પાટીયા પાસેથી ટાટા ટેમ્પા મીનીકન્ટેનરમાંથી ૧૨,૮૧,૦૦૦/ની કિંમતનો દારૂ પકડાયો.

નર્મદામા દારૂની રેલમછેલ!. ડેડીયાપાડા વિસ્તારના માય પાટીયા પાસેથી ટાટા ટેમ્પા મીનીકન્ટેનરમાંથી ૧૨,૮૧,૦૦૦/ની કિંમતનો દારૂ પકડાયો. ટેમ્પા સાથે કિ.રૂ. ૨૨,૮૩,૫૦૦/-ના પ્રોહીબીશનના મુદ્દામાલ કબજે આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ રાજપીપલા, તા.31 નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા અનેગુજરાતમાથી મહારાષ્ટ્રમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી રહે છે. પોલીસ દારૂ પકડે પણ છે પણ બુટલેગરો […]

Continue Reading

નર્મદાના બહુમુખી પ્રતિભાવાન દંપત્તિ દીપક જગતાપ, અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોડ્સ દ્વારા “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ની જાહેરાત

દીપક જગતાપને વિજ્ઞાન અને પત્રકારત્વ ક્ષેત્ર માટે અને જ્યોતિ જગતાપને શિક્ષણ અને સોસિયલવર્ક ક્ષેત્રની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ના એવોર્ડની જાહેરાત દેશભરમાંથી 48મહાનુભવોને “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ની જાહેરાત રાજપીપલા, તા31 નર્મદાના બહુમુખી પ્રતિભાવાન દંપત્તિ દીપક જગતાપ, અને જ્યોતિ જગતાપને ઇન્ડિયા રેકોડ્સ દ્વારા “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.જેમાં દીપક જગતાપને […]

Continue Reading

તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો. નર્મદામા ઝોલા છાપ બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. – તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા.

ગરીબ આદિવાસી દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે લાલ આંખ એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ. રૂ.૫૨,૪૩૦/- ના મુદ્દામાલસાથે ઝડપાયો રાજપીપલા, તા.31 નર્મદાજિલ્લામા ઝોલા છાપ બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે.ગરીબ આદિવાસી દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં […]

Continue Reading