રાજપીપલા સ્ટેટના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 132મી જન્મ જ્યંતી ઉજવાઈ. – તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા.

રાજવી પરિવારના મહારાજા રઘુવીરસિંહજી તથાયુવરાજ માનવેન્દ્રસિંહ તથા મેજર રણવીરસિંહે પ્રતિમાને ફુલહાર કરી નમન કર્યું.દેશી રજવાડાઓ ના વિલીનીકરણ તથા ડરબીરેસ જીતનાર વિજયસિંહ મહારાજે રાજપીપલા સ્ટેટ ના વિકાસમાં અનેક કામો કર્યા.રાજપીપલા, તા30આજે 30મી જાન્યુઆરી ના રોજ રિયાસાતી રાજવી નગરી રાજપીપલા સ્ટેટના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજા ની 132મી જન્મ જ્યંતી ગૌરવભેર ઉજવાઈહતી. આ પ્રસંગે રાજવી પરિવારના સદસ્યોં […]

Continue Reading

લ્યો કરો વાત, ભક્તો સાવધાન.. હવે તમારે ગોરા નર્મદા ઘાટ પર નર્મદાઆરતી, પૂજા માટેનો ચાર્જ 2500રૂ. આપવા પડશે. – તસવીર :દીપક જગતાપ, રાજપીપલા.

દેશના અન્ય ઘાટ કરતાં નર્મદા ઘાટની આરતીનો ચાર્જ દશ ઘણો વધારે !? સાધુ સંતો સહીત ભક્તોમાં નારાજગી. વિરોધનો ઉઠ્યો સુર. ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ? એ વિષય હવે ભક્તોમા ચર્ચાનો અને વિવાદનો વિષય બન્યો ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજાકરવી હોય અથવા ધ્વાજારોહણ ,સંકલ્પ પૂજા કરવી હોય તો તેનોપણ ચાર્જ અલગ નક્કી […]

Continue Reading

જીવની સ્થિતિ જેટલી વિકસિત દુઃખની અનુભૂતિ એટલી વધુ. – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ધર્મગ્રંથો અનુસાર કુલ ચાર પ્રકારની યોની અસ્તિત્વ ધરાવે છે જેમાં જીવ તેના કર્મો પ્રમાણે ૮૪ લાખ ફેરા ફરે છે. આ ચાર યોનીમાં મુખ્યત્વે ૧) દેવીયોની ૨) મનુષ્યયોની ૩) તિર્યંચયોની ૪) નારકીયોનીનો સમાવેશ થાય છે. દેવયોની સુખસગવડ અને સાહિબી ભોગવવાની વ્યવસ્થા છે, જ્યાં સ્વર્ગનું સુખ મળે અને અવિરત આનંદ અનુભવાય. મનુષ્યયોની કે જ્યાં સુખ અને દુઃખ […]

Continue Reading

રાજકોટ આરોગ્ય વિભાગ ની મોટી કાર્યવાહી. દુધના માવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

રાજકોટ આરોગ્ય વિભાગ ની મોટી કાર્યવાહી. દુધના માવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો… રાજકોટ આરોગ્ય વિભાગ ની મોટી કાર્યવાહી. દુધના માવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા માવાની ચકાસણી શરૂ કરી.. પોરબંદર તરફથી માવાનો જથ્થો આવતો હતો અને આર એમ સી આરોગ્ય વિભાગ દ્વારા ગાડી રોકી પકડવામાં આવ્યો. માવો ડુપ્લીકેટ છે કે તેને લઈને નગરપાલિકાના […]

Continue Reading

અમદાવાદના નારણપુરામાં ભેખડ ઘસી પડતા બે મજૂર દટાયા.

અમદાવાદ અમદાવાદના નારણપુરામાં ભેખડ ઘસી પડતા બે મજૂર દટાયા. નારણપુરના અમીકુંજ ચાર રસ્તા પાસેનો બનાવ…અમદાવાદમાં નારાયણપુરામાં ભેખડ ધસી પડી…સમગ્ર ઘટના બેથી વધુ મજૂરો દટાયા હોવાની શક્યતા… ફાયરની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના…એક મજૂરને બહાર કઢાયો હોવાના સૂત્ર દ્વારા સમાચાર. બીજા અન્ય લોકોને બચાવવાની ફાયર વિભાગ દ્વારા કામગીરી ચાલુ.

Continue Reading

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તકના ગોડાઉનમાં શ્રમિકો માટે વેકસિનેશન કેમ્પનું કરાયું આયોજન

અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તકના ગોડાઉનમાં શ્રમિકો માટે વેકસિનેશન કેમ્પનું કરાયું આયોજન અમદાવાદ ના શાહીબાગ ખાતે ના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા હસ્તક ના ગોડાઉનમાં શ્રમિકો માટે વેકસિનેશન કેમ્પ નું કરાયું આયોજન ગોડાઉનમા કામ કરતા કમઁચારી ઓ સહિત કોન્ટાકટર ના શ્રમિકો અને અન્ય ગોડાઉન મા કામ કરતા કમઁચારી ઓ સાથે શ્રમિકો ને કોરોના […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે માટીની કુલડીમાંથી બનાવેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ કર્યું.

સાદગી,સ્વદેશી-સ્વભાષા-સત્યાગ્રહ અને સાધનશુદ્ધિના ગાંધી-વિચારો ભારતના પુન: નિર્માણ માટે મહત્વપૂર્ણ – કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રીશ્રી ****** દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત – શ્રી અમિતભાઈ શાહ ****** -: શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી -:  ખાદીનો ઉપયોગ વધારીએ,ગરીબોને ગૌરવભેર જીવન જીવવાનો અવસર આપીએ  ખાદી વિચાર વર્તમાન સમયમાં પણ […]

Continue Reading

ચા વિનાનું આ જીવન ક્યાં કલ્પી શકાય છે. ચાના આધારે જ થોડું ઘણું મલકી શકાય છે. – પૂજન મજમુદાર.

ચાથી જ પડે રાત અને સવાર પણ પડે છે ચા નસેનસમાં મારા લોહી સાથેજ વહે છે ચા વિનાનું આ જીવન ક્યાં કલ્પી શકાય છે ચાના આધારે જ થોડું ઘણું મલકી શકાય છે દુનિયા આખીમાં ચાના બાગ જેવો બાગ નથી ચા જે પ્રગટાવે એવી અન્ય કોઈ આગ નથી ચા જોઈએ મને સૂતાં પહેલાં ને જાગ્યા પછી […]

Continue Reading